Monday, July 24, 2017

Gujarat

Gujarat Next Three Day Heavy Rain Forecast State Administration On Alert

Gujarat માં આગામી ત્રણ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર વહીવટીતંત્રને સ્ટેન્ડ ટુના આદેશ આપ્યા છે. જેમાં પણ બનાસકાંઠા જીલ્લામાં ઉભી થયેલી પુરની સ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગરથી બીએસએફના ૧૨૦ જવાન, NDRFની 12 ટીમો, 2 SDRFની ટીમ,આર્મીની ૨ ટીમ રેસ્ક્યૂમાં જોડાઈ છે. જયારે બીએસએફના ૭૫ જવાનો દાંતીવાડાથી કામગીરીમાં જોડાયા હતા. જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે સ્ટેટ કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને વરસાદની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી વરસી...

India

Six MPs throw paper on Speaker in Lok Sabha, Suspend for five days

નવી દિલ્હી: સંસદના મોનસૂન સત્ર દરમિયાન સોમવારે લોકસભાના મોબ લિંચિંગના મુદ્દા પર લોકસભાના સ્પીકર ઉપર કાગળ ફેંકવાવાળા છ સાંસદોને પાંચ દિવસ માટે Suspend કરી દેવામાં આવ્યા છે. જે છ સાંસદોને Suspend કરવામાં આવ્યા છે તેમાં જી ગોગોઈ, કે, સુરેશ, અધિરંજન ચૌધરી, રણજિત રંજન, સુષ્મિતા દેવ અને એમ. કે. રાઘવનનો સમાવેશ થાય છે. લોકસભામાં વિપક્ષના ગૌરક્ષાના નામ ઉપર મોબ લિંચિંગ અંગે હંગામો થયો હતો. ત્યારે શિરોમણી અકાલી દળના સાંસદ ચંદુ માંજરાએ ઈરાકમાં લાપતા થયેલા ૩૯ ભારતીયોને લઈને માંગણી કરી હતી કે સમગ્ર મામલાનું સાચુ તથ્ય સામે લાવવામાં આવે. ત્યાર પછી લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ...

Entertainment

Bhoomi

સંજય દત્તની કમબેક ફિલ્મ Bhoomi નું ટીઝર પોસ્ટર રીલીઝ થઈ ગયું છે. પોસ્ટરમાં સંજય દત્તનો અડધો ચહેરો દેખાઈ રહ્યો છે અને તેમના મોઢામાંથી લોહી નીકળી રહ્યું છે. ફિલ્મ Bhoomi ના ડિરેકટર ઓમંગ કુમારે કહ્યું કે, આ પોસ્ટર ઓડિયન્સ માટે ફક્ત ટીઝર છે. બસ રાહ જુઓ. પ્રોડ્યુસર ભૂષણ કુમારે કહ્યું કે, હું મારી ફિલ્મનું પોસ્ટર રીલીઝ કરી વધારે ઉત્સાહિત છુ. કોઈપણ પરીસ્થિતિ રહી હોય પરંતુ સંજય દત્તે નિષ્ઠાથી પોતાનું કામ કર્યું છે. સંજય દત્તનો આ લૂક લોકોએ પહેલા ક્યારેય જોયો હશે નહિ. ભૂમિ એક ઈમોશનલ ડ્રામા છે, જે પિતા અને પુત્રીના રિલેશન દર્શાવે છે. ફિલ્મ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ રીલીઝ...

Politics

Six MPs throw paper on Speaker in Lok Sabha, Suspend for five days

નવી દિલ્હી: સંસદના મોનસૂન સત્ર દરમિયાન સોમવારે લોકસભાના મોબ લિંચિંગના મુદ્દા પર લોકસભાના સ્પીકર ઉપર કાગળ ફેંકવાવાળા છ સાંસદોને પાંચ દિવસ માટે Suspend કરી દેવામાં આવ્યા છે. જે છ સાંસદોને Suspend કરવામાં આવ્યા છે તેમાં જી ગોગોઈ, કે, સુરેશ, અધિરંજન ચૌધરી, રણજિત રંજન, સુષ્મિતા દેવ અને એમ. કે. રાઘવનનો સમાવેશ થાય છે. લોકસભામાં વિપક્ષના ગૌરક્ષાના નામ ઉપર મોબ લિંચિંગ અંગે હંગામો થયો હતો. ત્યારે શિરોમણી અકાલી દળના સાંસદ ચંદુ માંજરાએ ઈરાકમાં લાપતા થયેલા ૩૯ ભારતીયોને લઈને માંગણી કરી હતી કે સમગ્ર મામલાનું સાચુ તથ્ય સામે લાવવામાં આવે. ત્યાર પછી લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ...

International

Funny Photo તમારે ગોગોલા, બોલો તો ગુગલ બાબાના સમ , પૂરું વાંચો. Funny Photo શોખીનો માટે આ ખુલ્લી ચેલેન્જ કોઈ ટેલેન્ટ હંટથી ઓછી નથી. Funny Photo બોર્ડ ધ્યાનથી વાંચો, સાંપ્રદાયિક એકતા જ જીતી જાગતી મિસાલ છે. Funny Photo સમોસા કેન્દ્ર તો ઠીક છે, પરંતુ તે આ શું ચાલી રહ્યું છે ? Funny Photo ખાઈ લો ભાઈ... સોનાની દુકાનમાં. Funny Photo ભાઈ...એક જ વાત બોલો ! Funny Photo ઝેરી સ્વીટસ ના હોય તો બસ...! Funny Photo આઈટી સ્પેશલ સમોસા છે ભાઈ...!

Lifestyle

Lipstick Mistakes You Must Stop Making Now

Lipstick લગાવતી વખતે ન કરો આ ભૂલો ચહેરા પર Lipstick લગાવવાથી ચહેરાની રોનક નીખરી આવે છે. જો તમે મેકઅપ નથી કરતા તો પણ તમારા ચહેરાની સુંદરતા વધારવા માટે તમે લિપસ્ટિક લગાવી શકો છો. દરેક યુવતીને એવું લાગે છે કે, મેકઅપમાં લિપસ્ટિક લગાવવામાં કોઈ જ સાવધાનીની જરૂર નથી પડતી અને તમે એકદમ સરળતાથી લિપસ્ટિક લગાવી શકો છો. ફાટેલાં હોઠો પર લિપસ્ટિક લગાવવી કેટલીક વખત યુવતીઓ ભૂલ કરી બેસે છે અને ફાટેલાં હોઠો પર જ લિપસ્ટિક લગાવી લે છે અને પછી મેકઅપ કરે છે, જેથી મેકઅપ સારો નથી દેખાતો છે. જો તમારા લિપ્સ ફાટી ગયા છે તો તેના પર સારી રીતે પહેલા મસાજ કરો...