Thursday, June 29, 2017
Man Skipped Work For 6 Years And No One Noticed Until He Won An Award

સ્પેનના કેડિજ શહેરમાં સ્થાનિક સરકારની લાપરવાહીનો એક રોચક કિસ્સો સામે આવ્યો છે. અહિયાં બિલ્ડિંગ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો એક કર્મચારી છેલ્લા છ વર્ષથી કામ કર્યા વિના પગાર લઈ રહ્યો હતો, અને હદ તો ત્યારે...
Tourist Woman Bitten By Shark After Picking It Up For a Selfie

બ્રાઝિલના એક બીચ પર એક મહિલા ટુરિસ્ટે Shark ની સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં મુશ્કેલીને આમંત્રણ આપી દીધું હતું. તેની ઉપર જાનવરની સાથે ક્રૂરતા કરવા બદલ 5000 પાઉન્ડ (રૂ.4,20,045)નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ...
World's most Oldest sparrows, 66 years of age to become a mother again

હવાઈ ટાપુમાં મિડવેઅટોલ નેશનલ વાઈલ્ડલાઈફ રિફ્યુજમાં 66 વર્ષીય એક ચકલીએ પોતાનું રહેઠાણ બનાવ્યું છે. તે World ની સૌથી વયસ્ક (વૃદ્ધ) સમુદ્રી ચકલી છે. ખાસ મહત્વની વાત એ છે કે આ ચકલી આ ઉમરમાં ફરી...
Britain military strength public indignation

બ્રિટન મથકની નજીક આવેલા સિત્રા શહેરની સડકો પર ગુસ્સે ભરાયેલા દેખાવકારોએ પ્રદર્શનો કર્યા હતા.બહેરીન શાસકો અને બ્રિટન વચ્ચે અખાતી દેશમાં યુ.કે.ના લશ્કરી મથકના વિસ્તાર અંગે થયેલા કરારના વિરોધમાં ટાપુ શહેર સિત્રામાં બહેરીની લોકોએ વિરોધ...
children alcohol chocolate allowed

બ્રિટનમા આલ્કોહોલના મુદ્દે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. બ્રિટનમાં હવે બાળકોને આલ્કોહોલવાડી ચોકલેટ ખરીદવાની છૂટ અપાશે. બ્રિટનમા અત્યાર સુધી માત્ર ૧૬ વર્ષ કે તેથી વધુ વયનાને જ આલ્કોહોલવાળી વસ્તુઓ ખરીદવાની કે ખાવા-પીવા પર છૂટ...
modi top in Times Person of the year

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર ફરી સપાટો કરીને ટાઇમ મેગીઝીનની ટાઈમ્સ પર્સન ઓફ યરની ઓનલાઈન સ્પર્ધામાં પ્રથમ સ્થાને પહોચી ગયા ગયા છે. જો કે શનિવારે રાત્રે આ માટેનું વોટીંગ પૂર્ણ થયું છે. તેમજ અત્યાર સુધી સૌથી વધુ ૧૬.૨ વોટીંગ મોદીને મળ્યું છે. ઉલ્લેખનીય છે કે
Britain's royal couple arrived NY

બ્રિટનના રાજવી દંપતી પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેટ ત્રણ દિવસ પ્રવાસ માટે પૂર્વ તટ ક્રમમાં ન્યૂયોર્ક પહોંચ્યા. જ્યાં તેમને જોવા માટે દર્શકોની ભીડ જામી હતી અને તેમણે રાજવી દંપતીનું સ્વાગત કર્યું હતું. ડ્યુક એન્ડ...
Europe Muslims Religion Transform

બ્રુસેલ્સ : યુરોપમાં મોટાભાગના મુસ્લિમો સાર્વજનિક રૂપે પોતાનો ઇસ્લામ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા છે. યુરોપીય દેશ ફ્રાન્સમાં પણ યુવા મુસ્લિમો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી રહ્યા છે. ઇસ્લામમાં ધર્મનો ત્યાગ કરવા પર પ્રતિબંધ હોવા છતાં પણ યુવાનો ધર્મ ત્યાગ કરી રહ્યા છે. ફ્રાન્સના એક ફિલ્મમેકરે ચેયેન કૈરને 'ધ એપોસ્ટેલ' નામની ફિલ્મ બનાવી છે. તેનો