Saturday, May 27, 2017
Chinese Veteran Soldier Reunites With Family After Getting Lost and Trapped in India After 50 Years

જાસૂસીના આરોપમાં પકડાયેલ ચીની સૈનિક (Soldier) વાંગ ક્વી ૫૦ વર્ષ પછી પોતાના વતન પરત ફર્યો હતો. પોતાના પરિવારજનોને મળતા તે ખૂબ જ ભાવુક થઇ ગયો હતો. ૫૦ વર્ષ જેટલો લાંબો સમય ભારતમાં વિતાવ્યા પછી...
China's Shopping Malls Sells Strange and Weird Things

દુનિયામાં અનેક જાતના Shopping Malls છે, જ્યાં લાખો લોકો શોપિંગ કરવા માટે જતાં હોય છે. Shopping Mallમાં મોટાભાગે શુજ, કપડાં, એસેસરીઝ, બ્યુટી પ્રોડક્ટ્સ જોવા મળે છે. શોપિંગ મોલ્સ ખુલવાની સૌથી મોટી ખાસ સુવિધા એ...
First freight train China arrives Spain

ચીનથી ઉપડેલ એક ટ્રેન ૧૩ હજારથી વધારે કિમીનો રસ્તો પસાર કરી સ્પેનની રાજધાની મેડ્રિડ પહોચી. ૨૨ દિવસની આ ઐતિહાસિક મુસાફરી દરમિયાન ટ્રેન રશિયા અને જર્મની જેવા દેશોમાંથી પસાર થઇ હતી. આ દુનિયાની અત્યાર સુધીની...
China 5.8 severe earthquake

ચીનનાં દક્ષિણી-પશ્ચિમી યુન્નાન પ્રાંતમાં આવેલ ભૂકંપમાં બે આંચકામાં નવ વર્ષનાં બાળકનું મોત થયું હતું જયારે ૧૫ લોકો ઘાયલ થયા છે. સ્થાનીય વહીવટતંત્ર જણાવે છે કે, બાળક સૂઇ રહ્યો હતો. ત્યારે ભૂંકપનાં આંચકાથી મકાનની દિવાર...
Putin new formula spy nation

ચીનની ઉત્તર પૂર્વે આમુરનદી છે. આ વિસ્તાર એટલે કે, આમુર અને પેસેફિક સમુદ્ર વચ્ચેનો વિસ્તાર અમારો છે. તેવો ચીન દાવો કરે છે. વાસ્તવમાં એ વિસ્તાર અત્યારે રશિયન સમવાયતંત્રનો છે. આથી ચીને મંચુરિયામાં લશ્કરી જમાવટ, ધીમે ધીમે શરૂ કરી છે. તેવા અહેવાલો મળતાં પ્રમુખ પુતિન ચેતી ગયા છે. નેપોલિયને રશિયા ફરી હુમલો કર્યો ત્યારે, તેના કેટલાંક સેનાપતિઓએ એવું સૂચન કર્યું હતું કે આપણે ચીનને કહીએ કે તે
China largest metro railway track

બેઇજિંગ-ચીનમા ૨૦૨૦ સુધીમાં બેઇજિંગ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન પ્રમાણે ચીનમાં વિશ્વનું સૌથી મોટું મેટ્રો રેલ નેટવર્ક હશે. બેઇજિંગ-ચીનમા ૨૦૨૦ સુધીમાં ૮૫૦૦ કિલોમીટરનું સૌથી વિશાળ રેલવે નેટવર્ક વિકસાવી લેશે. આ સાથે જ દુનિયાના અન્ય દેશોની...
china military modern exercise

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મોટા પ્રમાણમાં પોતાની સેન્યને આધુનિકી કરવા જઈ રહયા છે. દુનિયામાં સૌથી મોટી સેનાને વધુ મજબૂત બનાવવા માટે અને સૈન્ય ઉપકરણોના વિકાસમાં ઝડપ લાવવા માટે આ પ્રયાસ કર્યો છે.તેમણે કહયું કે,આધુનિક હથિયાર રાષ્ટ્રીય સુરક્ષા અને સેનામાં નવો પ્રાણ ફૂંકવા માટેનો એલ હિસ્સો છે. કારણ કે સેનાએ દેશનું એક અભિન્ન અંગ
India-china border dispute solution

પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનને કહયું કે, ભારત-ચીન સીમા વિવાદનો જલ્દીથી ઉકેલ લાવી શકાય છે કેમ કે બંને સરકાર પાસે કોઈ કરાર પર પહોચવા માટે મજબૂત અધિકૃત આદેશ છે અને આ મામલામા પહેલાથી જ ઘણું કામ સમાપ્ત થઇ ગયું છે. મેનને સોમવારે રાત્રે 'ભારતની રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ અને ભારત-ચીન સબંધ' વિષય પર સબોધન પછી પીકિંગ