Friday, July 28, 2017
sexual abuse case in Australia ashram

વિદેશોમાં પણ બાબાઓના કુકર્મનો વ્યાપાર ફેલાયેલો છે. ઑસ્ટ્રેલિયાના એક આશ્રમમાં ત્રણ વર્ષની ઉમ્રમાં બાળકોની વારંવાર જાતીય સતામણી કરવામાં આવી હતી અને આ અંગે કોઈને ફરિયાદ કરનાર બાળકની હત્યા કરવાની ધમકી પણ આપવામાં આવી હતી....
Modi India Fiji Three agreements

ફીજી : વડાપ્રધાન મોદી તેમની ૧૦ દિવસની વિદેશયાત્રા દરમિયાન આજે અંતે તેઓ ફીજીમાં પહોંચ્યા છે. ફીજીની રાજધાની સુવા ખાતે મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન ફ્રેંક પણ પહોંચ્યાં...
Australian modi goodbye

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે પાંચમો અને અંતિમ દીવસ હતો. પીએમ મોદી આજે સવારે મેલબોર્ન પહોંચી ગયા હતા. મેલબોર્નમાં મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ કેનબરાની સંસંદમાં સંબોધન કર્યું હતું. હાલમાં નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની એબોટ દ્વારા આયોજીત ડિનરમાં ભાગ લીધો હતો. અને ત્યાં
modi met business leaders Melbourne

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે પાંચમો અને અંતિમ દિવસ હતો. પીએમ મોદી આજે સવારે મેલબોર્ન પહોંચી ગયા હતા. તેના પહેલા મોદીએ કેનબરાની સંસંદમાં ભાગ લીધો હતો. પીએમ મોદીને ઓસ્ટ્રેલિયાની સંસદમાં ગાર્ડ ઓફ...
Australian Tourists Visa On Arrival Facility

સિડની : વડાપ્રધાન મોદી પાંચ દિવસીય ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદીએ ગઈકાલે સિડનીના ઓલિમ્પિક પાર્કના ઓલફોન્સ એરિના ખાતે આયોજીત કોમ્યુનિટી રિસેપ્શનમાં ભાગ લીધો હતો. જેમાં પીએમ મોદીએ ભારતીયોને સંબોધન આપ્યું હતું. ઓલફોન્સ એરિના ખાતે...
Narendra Modi arrived in Melbourne

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે છેલ્લો અને અંતિમ દિવસ છે. વડાપ્રધાન મોદીએ આજે સવારે ઓસ્ટ્રેલિયાની સંસદમાં સંબોધન કર્યું હતું. આજે કેનબરાની સંસંદમાં સંબોધન કર્યા પછી વડાપ્રધાન મોદી હવે મેલબોર્ન પહોંચી ગયા છે. મેલબોર્ન માં મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી આજે સાંજે મેલબોર્નથી ફીજી જવા
India Australia five major contracts

કેનબરા : ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે છેલ્લો અને અંતિમ દિવસ છે. વડાપ્રધાન મોદીએ આજે સવારે ઓસ્ટ્રેલિયાની સંસદમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીને ઓસ્ટ્રેલિયાની સંસદમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. કેનબરાની સંસંદમાં પીએમ મોદી સંબોધન...
Sydney Modi Addressing

સિડનીના ઓલિમ્પિક પાર્કના ઓલફોન્સ એરિના ખાતે આયોજીત કોમ્યુનિટી રિસેપ્શનનો કાર્યક્રમ શરુ થઇ ગયો છે. જ્યાં ગરબા અને અન્ય પારંપરીક ભારતીય નૃત્ય દ્વારા લોકો મોદીના આગમનને વધાવ્યું છે. સિડનીમાં મોદીએ માથું ઝુકાવી ઓડિટોરિયમમાં ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું છે. પીએમ મોદી કોમ્યુનિટી રિસેપ્શનમાં ભારતીયોને સંબોધન