Thursday, July 27, 2017

સરકારી શાળામાં ભણનાર કેટલીક વિધાર્થીનીઓને ભગવાન કૃષ્ણ પર એવું ગીત ગયું છે જેણે YouTube પર ધમાલ મચાવી દીધી છે. આ ગીતે President નું દિલ પણ જીતી લીધું છે.  દેશભરમાં પોતાના અવાજથી ધમાલ મચાવી દેનાર છોકરીઓનું...

Goa માં નદી પર બનેલ પુલ તૂટી જવાથી મોટો અકસ્માત સર્જાયો છે. પુલ તૂટી જવાથી આશરે ૫૦ લોકો નદીમાં તણાઈ ગયા છે. હજુ સુધી માત્ર ૨ લોકોની લાશ જ મળી શકી છે. જયારે આશરે...

રેવાડી : હરિયાણાના Rewari માં વિધાર્થીનીઓએ અભ્યાસ માટે પોતાની જંગ ખુદ લડવી પડી રહી છે. Rewari ના ખોલ બ્લોકથી ગામ ગોઠડા ટપ્પા ડહીનાની ૮૦ થી વધુ છોકરીઓ છેલ્લા એક અઠવાડિયાથી અનશન પર છે. તેની...

Jaipur : આંતરરાષ્ટ્રીય Jaipur એરપોર્ટ પર આજે ઈન્ડીગોનું એક વિમાન લેન્ડીંગ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું છે પરંતુ દરેક યાત્રીઓને સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યા છે. એરપોર્ટના અધિકારીક સુત્રો અનુસાર, આ દુર્ઘટનામાં કોઈને પણ ઈજા પહોચવાની...

ઉત્તર પૂર્વના રાજ્યોમાં અસમ અને મણિપુર બાદ હવે ભાજપની નજર આગામી વર્ષની ચૂંટણીમાં ઉતરી રહેલ ત્રિપુરા પર છે જ્યાં સંગઠનને મજબૂતી આપવા અને ભાજપની સરકાર બનાવવા માટે જમીન તૈયાર કરવા માટે ભાજપ અધ્યક્ષ Amit...

Ayodhya માં રામનવમીના અવસર પર એક મોટી ઘટના બની ગઈ છે. રામનવમીના મેળામાં ભાગદોડ મચી જવાથી એક મહિલા શ્રદ્ધાળુનું મોત થઇ ગયું છે. જયારે ઘણા લોકો ઘાયલ થવાના પણ સમાચાર છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર,...

UP ના ઓરૈયામાં પેસેન્જર ટ્રેનમાંથી પડી જવાથી ૩ યાત્રીઓના મોત થવાના સમાચાર છે. ઓરૈયાના ઘસારા રેલ્વે સ્ટેશન પાસે પેસેન્જર ટ્રેનમાંથી ૮ યાત્રી નીચે પડી ગયા હતા. તેમાંથી ૩ લોકોમાં મોત નીપજ્યા છે. જયારે ઘાયલ...

Agra કેન્ટ રેલ્વે સ્ટેશન પાસે બે બ્લાસ્ટ થયા છે. પહેલો Agra કેન્ટ રેલ્વે સ્ટેશન પાસે આઉટર પર અને બીજો નજીકના મકાનની છત પર થયો છે. જો કે, હજુ સુધી કોઈ પ્રકારના નુકસાનની કોઈ ખબર...