Wednesday, June 28, 2017
Gujarat Third Day Rainy Season Water logging In Some Parts In Surat

Gujarat માં સુરત, અમદાવાદ, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના અમરેલીમાં મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જો...
Surat: Entry of Rain, Surati's are Enjoy it, flutter in the city in two hours

ગુજરાતના લગભગ મોટા ભાગના શહેરોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી બાદ સુરત (Surat)માં શાહી સવારી કરી હતી. Surat માં ગઈકાલે મોડીરાત્રે અને આજે વહેલી સવારથી શરૂ થયેલા ઝરમર વરસાદ બાદ સાથે મેઘરાજ મન મૂકીને વરસ્યા હતા....
Women are Unprotected In Gujarat, Ahmedabad Number One in the Gang Rape Cases

અમદાવાદ: સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષાના સલામતીના મામલે Gujarat ની વાતો કરવામાં આવે છે. પરતું છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના આંકડાને જોવામાં આવે તો સૌથી...
Rs 2 crore Bribe Cas: PI has given the Name of the Senior IPS to the complainant

ગુજરાતની પાનમસાલા કંપની સામેની રૂપિયા ૧૯૦ કરોડની વેટચોરી કૌભાંડની સીઆઈડી તપાસના તપાસનીશ અધિકારી એવા સીઆઈડી ઇન્સ્પેકટર અને હાલ સુરત આઈબીમાં ફરજ બજાવતા પીઆઈએ સિનિયર IPS ના નામે બે કરોડની લાંચ માંગી હતી. આ મામલે...
Surat: A woman died after the collapse of a three-storey house of 100 years old

Surat ના નવસારી બજાર વિસ્તારમાં આવેલા લુહાર મહોલ્લામાં એક સો વર્ષ જૂનું ત્રણ માળનું મકાન શુક્રવારે મધરાતે ધડાકા સાથે ધરાશાયી થઈ ગયું હતું. મધરાતે બનેલી આ ઘટનામાં મકાનમાં રહેતા ટેલર પરિવારના ચાર સભ્યો દબાઈ...
Yasin Bhatkal, accused in Bomb Blast case, sent funds from Pakistan

અમદાવાદ અને સુરતના Bomb Blast કેસમાં પકડાયેલા આતંકી યાસીન ભટકલને ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાનથી ફંડ મોકલવાની કામગીરી રિયાઝ ભટકલ દ્વારા કરવામાં આવતી હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી છે. યાસીન ભટકલને જયારે જરૂર...
BJP MLA Narottam Patel announces to not contest elections in Somnath

ભાજપના સિનિયર અગ્રણી અને સુરતના ઉધનાના MLA નરોત્તમભાઈ પટેલે ગઈ કાલે સોમનાથ ખાતે ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી હતી. ભાજપના વરિષ્ઠ આગેવાન, પૂર્વ કેબિનેટ મંત્રી અને સુરત-ઉધના મતવિસ્તારના MLA નરોત્તમભાઈ પટેલે ગઈકાલે મીડિયા સાથેની...
Gujarat Government Implemented Law For Stop Girl Foeticide Said Vijay Rupani

Gujarat માં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે બેટી બચાવો- બેટી પઢાવો અભિયાન હેઠળ ગુજરાત રાજયમાં સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા કડક કાયદા બનાવ્યા છે. લોક જાગૃતિ દ્વારા પુરૂષ અને સ્ત્રીનો જન્મદર સરખો ચાલે તે...