Saturday, May 27, 2017
BJP still does not link water to Narmada by linkage in 115 dams in three years: Shaktisinh Gohil

Narmada ના મુદ્દે સૌથી વધુ કચ્છને અન્યાય કરનાર ભાજપ ક્યાં મોઢે કચ્છમાં સરકારી ખર્ચે વાહ વાહી કરવાના કાર્યક્રમ યોજે છે. ભાજપ દર ચૂંટણી વખતે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં નર્મદાના નામે મતો અંકે કરવા સરકારી ખર્ચે...
Gujarat Hardik Patel And Patidar Protest Against Government Start Justice Yatra

Gujarat વિધાનસભાની ચુંટણી જેમ નજીક આવી રહી છે તેમ પાટીદાર અનામત આંદોલનને વધુ આક્રમક બનાવવાની રણનીતી હાર્દિક પટેલના નેતૃત્વના ઘડવામાં આવી રહી છે. પાસ દ્વારા સરકાર પાસે ન્યાયની માંગણી માટે વિરોધરૂપે ૫૧ પાટીદારો માથે...
Against the BJP government, the Re-movement will be Start on the untold issues of Dalit

રાજયમાં BJP સરકારની નીતિ રીતિથી નારાજ એવા પાટીદાર સમાજ દ્વારા પુન: વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ ફરીથી દલિત સમાજના પ્રશ્નોને લઈને દલિત આંદોલનો પણ પુન: સક્રિય કરવા હિલચાલ શરૂ થઈ...
Gosabara RDX Case, Mamumiyan Get the Bail and Free from the prison

અમદાવાદ: ગુજરાતના બહુચર્ચિત ગોસાબારા RDX અને હથિયાર લેન્ડિંગ કેસના મમુમિયાં પંજુમિયાંને જામનગર કોર્ટે જામીન સ્વિકારી લેતાં તેને જેલમાંથી મુક્તિ મળી છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા ગોસાબારા અને ઓડદર ગામના RDX અને હથિયાર લેન્ડિંગ કેસનો આરોપી...
Gujarat Junagadh Talala Witness JanVenda Rally Protest Against Eco Zone Limit Include Junagadh Village

ગુજરાતના Junagadh માં ઈકોઝોનના વિરુદ્ધમા આજે જન અધિકાર મંચ દ્વારા તાલાલામા વિશાળ જનવેદના રેલી કાઢવામાં આવશે. જેમાં ૨૦ થી વધારે સરપંચો, તમામ વેપારી મંડળ ,પટેલ સમાજ તેમજ કિસાન સંધે પ્રવીણ રામને આ લડતમા સમર્થન...

ગુજરાતના Junagadh માં ઇકો સેન્સીટીવ ઝોનની પ્રક્રિયાનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે.જેમાં જૂનાગઢના સાસણ ગીર, હરીપુર, ભાલસેલ સહિતના ગામો બંધ પાળશે.તેમજ આગામી દિવસોમાં વન વિભાગ સામે ગ્રામજનો જલદ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી...
Gujarat Onion farmers throw produce on the road Demand better prices

ડુંગળી હંમેશા કોઈને કોઈને રડાવે છે. જેમાં ક્યારેક લોકોને તો ક્યારેક ખેડૂતોને પણ. ગુજરાતમાં પણ આ વખતે અમરેલી અને ભાવનગર પંથકમાં થયેલા ડુંગળીના વિક્રમી ઉત્પાદને ખેડૂતોને રાતા પાણીએ રડવા ...
Situation of Scarcity in Gujarat: More than 135 villages declared are Scarcity, A total of 684 villages

Gujarat માં હજુ ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યાં જ અછતની સ્થિતિ વણસી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે વધુ ૧૩૫ ગામોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જેના કારણે અત્યાર સુધીમાં ગુજરાતના કુલ ૬૮૪...