Wednesday, June 28, 2017
Vadodra Gas Leakage Issue Became A Grave People Demonstrate Outside Gujarat Refinery Building

Vadodra માં ગેસ ગળતરના મુદ્દે ગુજરાત રીફાઇનરીના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર સુધીર કુમાર સમક્ષ આ ઘટના માટે કડક પગલા લેવા માટે જાગો વડોદરા સંસ્થાના નેજા હેઠળ નરેન્દ્ર રાવતે આવેદનપત્ર આપ્યું હતું. છેલ્લા ૧૫ દિવસમાં ગેસ ગળતરની...
Gas Leakage Problem Greave In Vadodara Action Demand Against Gujarat Refinery And IPCL

Vadodara શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં ઝેરી ગેસ ગળતરથી પ્રજાજનોમાં ગુંગળામણ, ભય ફેલાયેલ અને આખી રાતો લોકો રસ્તાપર ચિંતાજનક રીતે અફડાતફડીનો માહોલ સર્જાયેલ છે.Vadodra શહેરમાં ઝેરી ગેસની દુર્ગંધથી પ્રજાજનો દ્વારા ફાયર બ્રિગેડ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ,...
Bagodra-Vataman-Tarapur High Way Government organized to Quickly Finish: Nitin Patel

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન Bagodara-વટામણ-તારાપુર High Way ની કામગીરી સંદર્ભે એક ધારાસભ્યના પ્રશ્નનો પ્રત્યુતર પાઠવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, Bagodara-વટામણ-તારાપુર High Way ઝડપથી પૂર્ણ કરવા રાજ્ય સરકાર પણ ચિંતીત છે અને...

ગુજરાતના વડોદરાની M.S. Universityની એક ડાયરીનો વિવાદ શરુ થયો છે. M.S. University માં લાવવામાં આવેલી એક ડાયરીમાં ઈતિહાસને લઈને નવા તથ્યો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આ ડાયરીને લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષો તેમજ સાથોસાથ M.S....

ગુજરાતમાં Holi પર્વ નિમિત્તે રાજયના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવતા ભાવિકો માટે ટ્રેનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.ડાકોરમાં હોળીનું સવિશેષ મહત્વ રહેલું છે. જેના પગલે આ પર્વમાં મુસાફરોની ભીડભાડને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા...

સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં ૬૧૦ જેટલા પોલીસ સ્ટેશનોમાં કુલ રૂા.૬૨ કરોડના ખર્ચે ૭૨૩૭ જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું. વિધાનસભામાં પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્યમાં CCTV કેમેરાના નેટવર્કની મદદથી ઉભી કરવામાં...

ગુજરાતમાં દાઉદ ગેંગ બાદ ફરીથી મધ્ય ગુજરાતમાં રવિ પૂજારીની ગેંગ સક્રિય બની છે. રવિ પૂજારીની ગેંગ દ્વારા કોંગ્રેસના ગોધરાના MLA સી. કે. રાઉલજીને મોબાઈલ ફોન દ્વારા ધમકી આપીને રૂ. ૧૦ કરોડની માંગણી કરવામાં આવી...

ગુજરાતના Vadodara માં આકાર લઈ રહેલો આજવા થીમ પાર્ક વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેમ પ્રવાસન મંત્રી ગણપત વસાવાએ વિધાનસભામાં માહિતી આપી હતી.પ્રાકૃતિક સુન્દરતા ધરાવતું ગુજરાત પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે....