Thursday, July 27, 2017

Mumbai : આવતીકાલથી ગણેશોત્સવની રંગેચંગે શરૂઆત થઇ રહી છે. જો કે, મુંબઈ સહીત દેશભરમાં દરેક જગ્યાએ ગણેશોત્સવ થઇ રહ્યા છે. મુંબઈમાં અગ્રણી ગણેશ મંડળો દ્વારા સંચાલિત ગણેશોત્સવમાં સોના-ચાંદીનાં ભંડારો વધવાને કારણે આ વખતે વાર્ષિક...
Surat to host Tallest Lord Ganesha in this Ganesh Chaturthi.

સુરતમાં આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન દેશના સૌથી ઊંચા ગણપતિ બિરાજશે. સુરતના સરસાણા ખાતે આવેલા ઇન્ટરનેશનલ ટ્રેડસેન્ટરના ડોમમાં દેશની સૌથી ઊંચી ગણેશ પ્રતિમાની સ્થાપના કરાશે તેવો દાવો સુરતના એક મંડળના સંચાલકો કરી રહ્યા છે. પર્યાવરણ...

મુંબઈમાં ગણેશોત્સવ પર ડ્રોન કેમેરાથી રખાશે નજર   Mumbai : ગણપતિ બાપ્પા ૫ સપ્ટેમ્બરે પધારી રહ્યા છે. મુંબઈ નગરી આસ્થાના સાગરમાં ડૂબકી લગાવવા માટે પણ તૈયાર થઇ ગઈ છે. આ પર્વની ખુબસુરતીને જોવા માટે દેશ-વિદેશથી લાખો...
Gujarat Citizens excited to celebrate Eco-Friendly Ganesha Festival

અમદાવાદ: ગણેશોત્સવ પર્વ શરૂ થવાને આડે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે વિવિધ સંસ્થાઓ, મહોલ્લા, સોસાયટીઓમાં ગણેશ સ્થાપન માટે ઇકોફ્રેન્‍ડલી ગજાનંદની મૂર્તિ લાવવાનું આયોજન કરાઇ રહ્યુ છે.Gujarat ના અનેક શહેર અને ગ્રામીણ કક્ષાએ...

મુંબઈના લાલબાગના રાજાના દર્શન Mumbai : ગણેશ ચતુર્થીના તહેવાર આડે હવે માત્ર ૨ જ દિવસ બાકી રહ્યા છે. દેશભરમાં વિઘ્નહર્તાના આગમનની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ દરમિયાન દેશભરમાં ઘણા ગણેશ મંડળ છે જે એકથી...

નવી દિલ્હી : પુણેના પિંપરી ચિંચવડમાં ગણેશ ભગવાનની સોનાની બનેલી મૂર્તિ લગાવવામાં આવી છે. દાવો છે કે. આ દેશની સૌથી મોટી સોનાની મૂર્તિ છે. સોનાની આ મૂર્તિ પાંચ ફૂટ ઉંચી અને ચાર ફૂટ પહોળી...

ગણેશોત્સવની તૈયારી જોરશોરમાં..... Ganeshotsav આડે માત્ર ૭ દિવસ જ બાકી છે. જેને લઈને દરેક જગ્યાએ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. મૂર્તિકાર પ્રતિમાઓને આકાર આપવામાં યુદ્ધ સ્તર પર વ્યસ્ત છે. નાના-મોટા આકારમાં ભગવાન ગણેશજીની હજારો પ્રતિમાઓની...

ગણપતિ બાપા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા હવે ગણેશોત્સવ આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યાર બાદ મુંબઈના ખૂણે-ખૂણે, ગલી-ગલીમાંથી આવા પ્રકારની ગુંજ સંભાળતા જ તમે ધન્ય થઇ જશો. કેમ કે જલ્દીથી એટલે કે...