Monday, July 24, 2017
license Obtain line Liberation

આણંદમાં લાયસન્સની તમામ કામગીરી માટે ફરજીયાત બનતી ઓનલાઈન એપોઈમેન્ટ સહિત ઓનલાઈન અરજીઓ માટે ટૂંક સમયમાં નવી પ્રક્રિયા અમલી બનશે જેથી હવે કાચા-પાકા લાયસન્સ માટે આરટીઓ કચેરી ખાતે લાંબી કતારોમાંથી મુક્તિ મળશે આ અંગેની સત્તાવાર...
Bihar two trains Accident

પટના : બિહારમાં બે ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર, ગુવાહાટીથી દિલ્હીના આનંદ વિહાર આવી રહી ગુવાહાટી-આનંદ વિહાર એક્સપ્રેસ ભોજ્પુરથી મોકામા માટે નીકળી હતી. આ દરમિયાન મોકામા જીલ્લામાં બાઢ...
Amraiwadi gun 1 man arrested

અમદાવાદ શહેર વિસ્તારમાં અમરાઇવાડી રામ રાજયનગર ચાર રસ્તા પાસે રોડ પર જાહેરમાં આરોપી કોશલેન્દ્રસિહ વીરસિહ જાહેરમાં દેશી બનાવટનાં તમંચો સાથે રાખી મળી આવતાં તેની ઘરપકડ કરવામાં આવી હતી. અને તેની પાસેથી તમંચો લઈને વધુ...
Kerala women she Taxis start

દિલ્હીમાં ઉબેર કેબ રેપ કાંડ બાદ કેરળમાં મહિલા પ્રવાસીઓ માટેની ખાસ સેવા ‘શી ટેક્‍સી'નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. કેરળ સરકારે મહિલાઓ માટે શી ટેક્સી સર્વિસની શરૂઆત કરી છે. આ ટેક્સીને ચલાવનારી વ્યક્તિ પણ મહિલા છે અને તેના પેસેન્જર પણ ફક્ત મહિલાઓ જ રહેશે. રાજયમાં જાતિ સમાનતાના હેતુથી સામાજિક ન્‍યાય
parliament turbulence Nathuram patriot

નવી દિલ્હી : સંસદનું શિયાળુ સત્ર સરકાર માટે બહુ જ મુશ્કેલીઓથી ભરેલું છે. ધર્મ પરિવર્તન અને નાથુરામ ગોડસેના નામ પર એક સંગઠન દ્વારા શોર્ય દિવસ મનાવવાનો મુદ્દો આજે પણ સંસદમાં ઉઠી શકે છે. રાજ્યસભાની કાર્યવાહી શરુ થયા બાદ આજે ફરી સંસદમાં હંગામો થવા લાગ્યો છે. લોકસભામાં ભાજપ સાંસદ સાક્ષી મહારાજ
Chandigarh 15 victims eyes removed

ગુરૂદાસપુરની ઘુમાણ હોસ્પીટલમાં ઓપરેશન બાદ આંખોની રોશની ખોનારા ૨૫માં ૧૫ લોકોની આંખો બહુજ ખરાબ રીતે સંક્રમિત થઇ ગઈ છે. હવે એ લોકોની આંખો નીકળ્યા સિવાય બીજો કોઈ જ વિકલ્પ બચ્યો નથી. પીજીઆઈ ચંદીગઢની તપાસ...
Modi Wrong promises Sonia

અનંતનાગ : કોંગેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કા પહેલા ઝંઝાવતી પ્રચાર માટે જોર લગાવી રહ્યા છે. સોનિયા ગાંધીએ આજે અનંતનાગમાં ચુંટણી સભા સંબોધી છે. સોનિયા ગાંધીના ચુંટણી પ્રચારથી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધ્યો છે...
Jihadi violence 5000 deaths

બીબીસીના એક અભ્યાસમાં ગુરુવારે સામે આવ્યું કે ફક્ત નવેમ્બરમાં જિહાદના નામ પર દુનિયાભરમા થઈ રહેલી હિંસામા ૫૦૦૦ લોકોના મૃત્યુ થઇ ગયા છે. અભ્યાસ મુજબ ૬૬૪ આતંકવાદીઓને નજીકના ૧૪ દેશો પર હુમલો કર્યો, આ ૪...