Saturday, May 27, 2017
GTU: 39-member team Participate in National ROBOCON at Pune

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU )એ ROBOCON - 2017 માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પૂણેમાં બીજીથી ચોથી માર્ચ, 2017 દરમિયાન યોજાનારી રાષ્ટ્રીય રોબોકોન સ્પર્ધા માટે જીટીયુ 39 સભ્યોની ટીમ મોકલશે. આ સ્પર્ધામાં...
Special Meeting to enhance the coordination between GTU and Colleges:The future strategy to be formulated keeping in mind the interests of the students

જીટીયુ સંલગ્ન તમામ સંસ્થાઓ તરફથી નવા વાઈસ ચાન્સેલરનો સન્માન સમારોહ અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) અને સંલગ્ન કૉલેજો વચ્ચે સમન્વય વધુ સુદૃઢ બનાવવા આગામી 26મી ફેબ્રુઆરીને રવિવારે સાંજે ચાર વાગ્યે GTUના ચાંદખેડા કેમ્પસમાં ખાસ બેઠકનું...
Uber has given to Students of DTU Rs. 71 lakh Annual Packege

દિલ્હી ટેકનોલોજિકલ યુનિવર્સિટી (DTU)ના એક વિદ્યાર્થીને અમેરિકા સ્થિત ટેક્સી એગ્રીગેટર ઉબેર તરફથી ૧,૧૦,૦૦૦ અમેરિકન ડોલર (અંદાજે ૭૧ લાખ રૂપિયા)નું વાર્ષિક પેકેજ મળ્યું છે. દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી રહી...
Ahmedabad: 29 Students From NID Held for Liquor Party

15 વિદ્યાર્થી અને 14 વિદ્યાર્થિનીઓનો સમાવેશ: નવા કાયદા મુજબ આ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષની જેલની સજા થઇ શકે છે દેશભરમાં પોતાની આગવી પ્રતિષ્ઠા ધરાવતી એવી અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)માં દરોડો...
Telecom Center of Excellence to be Established in 10 Colleges of GTU

સરકાર-ઉદ્યોગો-શિક્ષણના સમન્વયનો જીટીયુનો નવતર અભિગમઃ વાઈસ ચાન્સેલર GTU ના ઈતિહાસમાં આજનો દિવસ નોંધપાત્ર બની રહેશે. ભારતમાં સૌપ્રથમ લેટેસ્ટ સાધન સામગ્રીથી સુસજ્જ સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર ઓટોમેશનની સ્થાપનાના ભાગરૂપે એકસાથે પાંચ અત્યાધુનિક લેબોરેટરીનું ઉદઘાટન થયું છે....
17849 New Spaces in the Education Sector in Fill in Gujarat Next Three Months: Bhupendrasinh Chudasama

ગાંધીનગર ખાતે સરકારી પોલીટેકનિક-ડીગ્રી કોલેજો માટે ૭૬૪ વ્યાખ્યાતાઓને નિમણૂક પત્રો અપાયા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ક્ષેત્રની વિવિધ નવીન ૧૭૮૪૯ જેટલી જગ્યાઓ આગામી ત્રણ માસમાં સંપૂર્ણ પારદર્શકતાથી ભરવામાં આવશે, તેમ ગાંધીનગર ખાતે સરકારી પોલીટેકનિકોમાં...
GTU to Start Its Own Research Centres

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સંશોધનના ક્ષેત્રે હરણફાળ ભરવા તૈયાર થઈ રહી છે અને તે દિશામાં આગેકદમ ભરીને સાત અત્યાધુનિક રિસર્ચ સેન્ટરો સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે રિસર્ચ સેન્ટરોને અદ્યતન રિસર્ચ લેબોરેટરી, લાયબ્રેરી...
"Mega Job fair" at Bapu Gujarat knowledge village, 600 students select for jobs

આધુનિક સમયમાં વિદ્યાર્થીઓને સૌથી મોટો સતાવતો પ્રશ્ન રોજગાર પ્રાપ્તિનો છે. આ સંજોગોમાં ગાંધીનગરના વાસણ ખાતે આવેલ બાપુ ગુજરાત નોલેજ વિલેજ દ્વારા બેરોજગાર વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે તે હેતુથી તા.૨૮ સપ્ટેમ્બરના રોજ "Mega Job Fair"નું...