Tuesday, May 23, 2017
Mumbai: Rs 9 crore Worth 30 kg Gold stolen from the Mannipuram Gold's Office

મુંબઈના થાણેમાં આવેલા ઉલ્લાસનગર વિસ્તારમાં એક મોટી ચોરીની ઘટના બહાર આવી છે. તસ્કરોએ જાણીતી ગોલ્ડ કંપની મણીપુરમ Gold ફાઈનાન્સને નિશાન બનાવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તસ્કરોએ કંપનીના 30 કિલોગ્રામ સોનાની ચોરી કરી ગયા...
Gujarat Police claims, Proofs fond of misusing of NGO fund by Tista Setalvad

ગુજરાત પોલીસના દાવા અનુસાર તેમને સોશિયલ એક્ટીવિસ્ટ તિસ્તા સેતલવાડ અને તેમના પતિએ મળીને ખાનગી જરૂરિયાતો માટે એનજીઓ ફંડનો ઉપયોગ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૦૨ માં થયેલા રમખાણોના પિડિત લોકોની મદદ માટે તિસ્તાના એનજીઓને...
Parul University case Interim bail application of Jayesh Patel rejected by Court

વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટીના ટ્રસ્ટી અને ચેરમેન ડો. જયેશ પટેલ પર વિદ્યાર્થીનીએ કરેલી રેપની ફરિયાદ બાદ હાઈકોર્ટમાં જયેશ પટેલ દ્વારા કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી ફગાવવામાં આવી છે. વડોદરા પાસેના વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ...
BK Bansal sent suicide note to media and CBI one day before death.

પૂર્વ IAS ઓફિસર બી.કે. બંસલે તેના પુત્ર યોગેશ બંસલ દ્વારા ૨૭ સપ્તેમ્બેર તેમના મધુવિહાર સ્થિત ઘર પર આત્મહત્યા કરતા પહેલા મિડિયા અને CBI ને તેમની સ્યુસાઈડ નોટ કુરિયરથી મોકલી હતી. કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના પૂર્વ...
Investigation of Hanif Dadhi murder case, Jamalpur given to Crime Branch Ahmedabad.

અમદાવાદના જમાલપુરમાં થયેલી હનિફ દાઢીની હત્યાની તપાસ કરવામાં સ્થાનિક પોલીસને સફળતા ના મળતા તેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. ઉલ્લખનીય છે કે ૧૭ સપ્ટેમ્બરે મોડી રાત્રે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કાટની મસ્જીદ પાસે એકટીવા...
A builder shoot dead in Jamalpur, Ahmedabad.

શનિવારે મોડી રાત્રે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કાટની મસ્જીદ પાસે એકટીવા પર આવેલા બે શખસોએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ૨ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. જેમાંથી એક ગોળી બિલ્ડર હનિફ દાઢીને છાતીના ભાગે વાગતા સારવાર માટે વીએસ...
Surat Spurious liquor case, Surat LCB arrests 2 bootleggers

સુરત સહીત ગુજરાતભરમાં ચકચાર મચાવનારા લઠ્ઠાકાંડ મામલે આજે સુરત જિલ્લા LCB એ દેશી દારૂના લિસ્ટેડ બુટલેગર નિલેશ મકવાણા, રીના મકવાણાની ધરપકડ કરી છે. સુરત પાસે આવેલા કડોદરામાં ઝેરી દારૂ પીવાથી છેલ્લા ત્રણ દિવસમાં ૧9 લોકોના...
Apollo Hospital Rape case The doctor against whom complaint made under charges of rape is Pakistani.

અમદાવાદ ગાંધીનગરની વચ્ચે આવેલી Apollo હૉસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહેલી યુવતી પર દુષ્કર્મ આચરનાર ડોક્ટર પાકિસ્તાની હોવાનું બહાર આવ્યા બાદ આ હોસ્પિટલમાં બીજા પણ ઘણા ડોકટરો પાકિસ્તાની હોવાના ઈનપુટ ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ને મળ્યા છે....