Face પર લગાવો બદામનું તેલ અને ગુલાબજળ પછી જુઓ કમાલ…

1. ફેસ પર લગાવો બદામનું તેલ અને ગુલાબજળ

પહેલાના સમયમાં યુવતીઓ ઘરેલૂ સામગ્રીઓથી તૈયાર લેપ અને માસ્કનો પ્રયોગ કરતી હતી, જેનો સ્કીન પર સાઈડ ઈફેક્ટ નથી થતો અને હંમેશા ચમકદાર બની રહે છે. આ પદાર્થોમાં કેમિકલ નથી હોતું. જેના લીધે તે ઘણા જ અસરકારક હોય છે.

આવશ્યક સામગ્રી:
બદામનું તેલ – ૨ ચમચી
ગુલાબજળ – ૨ ચમચી

એક કટોરી લો, તેમાં બદામનું તેલ અને ગુલાબજળને ભેળવી લો. તેણે હવે ચહેરા પર સારી રીતે લગાવી લો અને ૧૫ મિનીટ માટે રહેવા દો. બાદમાં હળવા હુંફાળા પાણી વડે ધોઈલો. તમે ઈચ્છો તો કોઈ લાઈટ ફેસબુકનો ઉપયોગ પણ કરી શકો છો. નહી તો માત્ર પાણી વડે પણ ધોઈ શકો છો.

2. એંટી એજિંગ ઈફેક્ટ

આ લેપને લગાવવાથી વધતી ઉંમરનો પ્રભાવ થમી જાય છેઅને ચહેરામાં એંટીઓક્સીડેંટ તેમજ વિટામીન ઈ ની માત્રા વધારવાનું કારણ, ચહેરાની કરચલીઓ અને ફાઈનલાઈન્સ પણ ઓછી થાય છે.

3. ત્વચાને મુલાયમ બનાવે

આ લેપને લગાવવા માટે ચહેરાની ત્વચા ઘણી જ મુલાયમ બની જાય છે. ચહેરા પર બંધ છીન્દ્રોને ખોલી દે છે. તેનાથી ચહેરાને ફ્રેશનેસ મળે છે.

4. ડાર્ક સર્કલ ઓછા કરે

તમે તમારી આંખો નીચે ડાર્ક સર્કલ ઘણી જ હદ સુધી વધી ગયા છે, તો આ લેપ લગાવવાથી રાહત મળે છે. તેણે લગાવવાથી ચહેરાને બધા જ પોષકતત્વો મળે છે અને ચમકી ઉઠે છે.

5. બંનેથી રાહત

જો તમારા ચહેરા પર દાણા અને ખીલ વધી ગયા છે તો આ લેપ લગવવાથી સમસ્યા દૂર થઇ જશે. કારણ કે, ચહેરા પર લાગેલા ધૂળ અને બેક્ટેરિયા નીકળી જશે.

6. પ્રાકૃતિક મેકઅપ રિમૂવર

આ એક એવું પ્રાકૃતિક મેકઅપ રિમૂવર છે જે સ્કિનને કોઈ પણ પ્રકારનું નુકશાન નથી પહોચાડતું અને મેકઅપને સારી રીતે ક્લીન કરી દે છે.

7. હોઠોને બનાવે કોમળ

પ્લ્મપ લીપ્સ દરેક યુવતીને સારા લાગે છે, આ લેપ હોઠને પિંક, મુલાયમ અને પ્લમ્પ બનાવી દે છે.

NO COMMENTS

LEAVE A REPLY