‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન કર્યા, જુઓ Wedding pictures…

1. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

ટીવી ઇન્ડસ્ટ્રીમાં લગ્નનો સિલસિલો શરુ થઇ ગયો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ ફેમ દયાબેન ઉર્ફે દિશા વાકાણી બાદ હવે ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષા ઉર્ફે પૂજા જોશી પણ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. ગઈ કાલે તેમણે અકોલા બેઝ્ડ બીઝનેસમેન મનીષ સાથે લગ્ન કરી લીધા છે. વેડિંગ સેરેમની મુંબઈમાં થઇ હતી.

2. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

પોતાના લગ્ન વિષે પૂજાએ કહ્યું કે, ‘ફાઈનલી, હું લગ્ન કરી રહી છું. હંમેશાથી મારું સપનું હતું કે મારા લગ્ન સંપૂર્ણ રીત-રીવાજ મુજબ જ થાય. ખુશ છું કે બધું પ્લાનિંગ અનુસાર જ થયું છે. હનીમુન માટે અમે કેરળ જવાનો પ્લાન બનાવી રહ્યા છીએ.’ પૂજાના લગ્નમાં રોહન મહેરા, અંશુલ કૌર, લતા સબરવાલ, સંજીવ શેઠ સહીત ઘણા ટીવી એક્ટર્સ દેખાયા હતા. બધાએ કપલનિ શુભેચ્છા આપી હતી. પૂજાની બેસ્ટ ફ્રેન્ડ મુગ્ધા ચાફેકર અને પ્રોડ્યુસર રંજન શાહી પણ ગુડ વીશીશ આપવા પહોંચ્યા હતા.

3. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

લગ્નના એક દિવસ પહેલા પૂજાની ફેમેલીએ તેમની સંગીત સેરેમની હોસ્ટ કરી હતી. આ અવસર પર ‘યે રીશ્તા ક્યા કહેલાતા હૈ’ ની લીડ એક્ટ્રેસ હીના ખાન અને અન્ય સ્ટાર્સ હાજર હતા. જો કે, હીના પૂજાના લગ્નમાં નહતી જઈ શકી. જેનું કારણ તેમનું ખુબ જ વ્યસ્ત શીડ્યુલ હતું. આ સિવાય, શોના લીડ એકટર કરણ મેહરાએ પણ આ લગ્નને સ્કીપ કરી દીધા હતા. કારણ કે તેઓ અત્યારે હોલીડે પર છે. આગળ જુઓ વધુ ફોટા…

4. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

5. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

6. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

7. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

8. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

9. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

10. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

11. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

12. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

13. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

14. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

15. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

16. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

17. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

18. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

19. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

20. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

21. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

22. ‘Ye Rishta Kya Kehlata Hai’ ની વર્ષાએ લગ્ન ...

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY