Rishabh Pant ની કેપ્ટનશીપમાં રમશે ભારતના ત્રણ સિનિયર ખેલાડી

ઇંગ્લેન્ડમાં થનારી ચેમ્પિયન ટ્રોફી ટીમ જગ્યા બનાવવા માટે આતુર આશિષ નેહરા કટકમાં વિજય હઝારે ટ્રોફીમાં Rishabh Pant ની આગેવાનીમાં દિલ્હી ટીમ માટે ત્રણ મેચ રમશે. ભારતની અન્ડર-૧૯ વિશ્વ કપ વિજેતા ટીમના કેપ્ટન ઉન્મુક્ત ચંદ બહાર છે જેમણે આ સત્રમાં કેટલીક રણજી મેચોમાં દિલ્હીની આગેવાની કરી હતી.

છેલ્લા ત્રણ સત્રમાં ઉન્મુક્ત ચંદનું પ્રદર્શન ખરાબ રહ્યું છે તેના કારણે ચિંતાનો વિષય બની ગયો છે. આશિષ નહેરા બે વર્ષ બા આ ટુર્નામેન્ટ રમશે. તેમ છતાં છ માંથી ત્રણ મેચ રમી શકશે. ટીમમાં વધારાના સભ્યોના રૂપમાં કુલવંત ખેજરોલિયા પણ છે જેમણે દિલ્હી ડેરડેવિલ્સની નેટ્સ પર અભ્યાસ કર્યો હતો.

ટીમ રિષભ પંત : શિખર ધવન, ગૌતમ ગંભીર, આશિષ નેહરા, મિલિન્દ કુમાર, ધુવ શૌરે, સાર્થક રંજન, હિમ્મત સિંહ, નીતિશ રાણા, મનન શર્મા, પવન નેગી, પુલકિત નારંગ, પ્રદીપ સાંગવાન, નવદીપ સૈની, વિકાસ ટોક્સ, ૧૬ માં સભ્ય : કુલવંત ખેજરોલિયા : ત્રણ મેચ : સ્ટેન્ડબાય : આદિત્ય કૌશિક, તેજસ બારોકા, મોહિત અહલાવત, સુબોધ ભાટી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY