શું તમે ઝડપથી પાતળા થવા ઈચ્છો છો ? તો અપનાવો આ ૫ સરળ Fitness Tips

0
566

1. Quick 5 Tips to Get Slim Trim Body

આજની મહિલા સ્માર્ટ અને સ્લીમ ટ્રીમ દેખાવવું પસંદ કરે છે. આજકાલની વ્યસ્ત લાઈફમાં ફિટનેસ માટે સમય નીકાળવો ઘણો અઘરો બની ગયો છે. તમે જીમમાં જઈને પણ સારું ફિગર બનાવી શકો છો. આજે અમે તમારા માટે ખાસ ઝટપટ ટીપ્સ લઈને આવ્યા છીએ જેનાથી તમે ફટાફટ સ્લીમ ટ્રીમ બની શકો છો.

2. Tips to Get Slim Trim Body

એક વાતનું ખાસ ધ્યાન રાખો કે, તમે જયારે પણ કપડા પ્રેસ કરો તો કપડાના બાસ્કેટ જમીન પર રાખો, જેથી તમારે વારંવાર નીચે ઝૂકવું પડે અને તેનાથી તમારી બોડી સ્ટ્રેચ થશે.

3. Tips to Get Slim Trim Body

અઠવાડિયામાં એક વખત તમારા ઘરને હાથથી સ્ક્રબ કરીને સાફ કરો. આનાથી તમારા શરીરના મોટાભાગના હિસ્સાઓની એકસરસાઈઝ થઇ શકે છે. આનાથી તમારી લગભગ ૧૯૦ કેલેરીઝ બર્ન થઇ જશે.

4. Tips to Get Slim Trim Body

સવારની સેરને તમારી દિનચર્યાનો ભાગ બનાવો. સેર શરીરમાં પહેલેથી હાજર ફેટને બર્ન કરવા અને શરીરને ચુસ્ત અને એક્ટીવ બનાવવામાં મદદ કરશે. તમે જેટલા સક્રિય રહેશો, તેટલું જ તમારું વજન નિયંત્રણમાં રહેશે.

5. Tips to Get Slim Trim Body

વજન ફક્ત વધારે ખાવા કે એકસરસાઈઝની કમીથી નથી વધતું. ઘણી મહિલાઓનું વજન કોઈ બીમારી કે હોર્મોન્સથી અસંતુલનનાં કારણે પણ વધે છે. એટલા માટે જે મહિલાઓ વજન ઘટાડવા ઈચ્છે છે તે પોતાના ડોક્ટરની સલાહ અવશ્ય લે જેથી ખબર પડે કે વજન કોઈ બીમારીના કારણે તો નથી વધ રહ્યુંને. ડોક્ટર આવી સ્થિતિમાં સાચ્યો ઈલાજ કરી શકે છે.

6. Tips to Get Slim Trim Body

બધા કામોમાંથી રોજ્જે ૨ થી ૪ કામોને પૂરા કરવાની કોશિશ કરો. તમે લગભગ ૩૦૦-૪૦૦ કેલેરીઝ બર્ન થઇ જાય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY