સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

0
121

1. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો


લંડન : અભિનેત્રી પામેલા એન્ડરસન હંમેશા પોતાના બોલ્ડ ફોટોશૂટ કારણે જાણીતી છે. ૪૯ વર્ષની પામેલા એન્ડરસને ટીનએજમાં જ મોડલિંગની શરૂઆત કરી હતી.

2. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

તેમણે મોડલિંગના સાથે ઘણી ટીવી શો અને ફિલ્મોમાં પણ અભિનય કર્યું હતું. તેમણે ઘણા મેગેઝીન માટે પણ ન્યુડ ફોટોશૂટ પણ કરાવ્યું છે.

3. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

પામેલા એન્ડરસન ટીનએજમાં ખુબ જ સુંદર હતી, પરંતુ બાદમાં તેમણે પોતાના ચેહરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી, જેનાથી તેમનો ચેહરો બગડી ગયો હતો. તે એનિલમ રાઈટ્સના માટે કામ કરે છે.

4. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

પામેલા એન્ડરસન સોશિયલ સાઈટ પર ટ્રેન્ડ કરી રહી છે. સોશિયલ સાઈટ્સ પર તેમની કેટલીક ફોટોસ વાયરલ થઈ રહી છે.

5. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

આ તે ફોટોસ છે, જે કદાચ જ લોકોએ જોઈ હશે. આ ફોટોસમાં પામેલા એન્ડરસનનું લુક એકદમ ડિફરન્ટ છે. આજે તમને તેમના એવા કેટલાક ફોટોસ જ દેખાડવા જઈ રહ્યા છે.

6. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

તમને જણાવી દઈએ કે, પામેલા એન્ડરસન ‘પ્લેબોય’ મેગેઝીનની કવર ગર્લ પણ રહી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ…..

7. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

8. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

9. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

10. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

11. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

12. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

13. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY