ગજબ! આ છોકરાને ઉભો કરવા માટે જોઈએ છે ૨૦ લોકો

1. ગજબ! આ છોકરાને ઉભો કરવા માટે જોઈએ છે ૨૦ લોકો

ચીનમાં એક યુવક આજકાલ ખુબ જ ચર્ચામાં છે, તેનું કારણ તેનું વજન છે. Xiao Huang નામના આ છોકરાનો ૨૨૦ કિલો વજન છે. તેનું વધેલા વજનના કારણે તેનું કંઈપણ આવા-જાવાનું મુશ્કેલ થઈ ગયું છે.

2. ગજબ! આ છોકરાને ઉભો કરવા માટે જોઈએ છે ૨૦ લોકો

Xiao Huang પોતાના શહેરનો સૌથી સ્થૂળકાય છોકરો છે. જયારે તે ૭ વર્ષનો હતો ત્યારથી તેનો વજન વધવા લાગ્યો હતો. Xiao ના માતા-પિતાએ તેમના વજનને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને કોઈ ફાયદો થયો નહોતો. ૨૭ વર્ષના Xiao પોતાના વધેલા વજનના કારણે કોઈ પણ જગ્યાએ નોકરી પણ કરી શકતો નથી.

3. ગજબ! આ છોકરાને ઉભો કરવા માટે જોઈએ છે ૨૦ લોકો


તાજેતરમાં જયારે આ યુવક પોતાની માતા સાથે હોસ્પિટલથી આવી રહ્યો હતો ત્યારે તે પોતાના બેલેન્સને ગુમાવી બેસો અને પડી ગયો હતો. તેણે ઉઠાવવા માટે બે પોલીસવાળા આવ્યા પરંતુ તે પણ યુવકને ઉભો કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

4. ગજબ! આ છોકરાને ઉભો કરવા માટે જોઈએ છે ૨૦ લોકો


એક કલાક બાદ જયારે કેટલાક ફાયર મેન આવ્યા તો તેમણે ત્યાં ઉભેલા લોકો અને હોસ્પિટલ વોર્ડ બોય સાથે મળીને યુવકને ઉઠાવ્યો હતો. ફાયર મેને તેણે ચાદરમાં લપેટીને ઉઠાવ્યા અને હોસ્પિટલના બેડ પર રાખવામાં આવ્યા જે તેણે લઈને ત્યાંથી લઇ ગયા હતા.

5. ગજબ! આ છોકરાને ઉભો કરવા માટે જોઈએ છે ૨૦ લોકો


તેણે ઉઠાવવામાં ૨ કલાકથી ઉપર લાગી ગયા અને ૨૦ થી વધુ લોકોની મદદથી Xiao ને ઉઠાવવામાં આવ્યા હતા. Xiao ના મોટા વજનના કારણે ડોક્ટર જેનેટીક્સ કહી રહ્યા છે. વધતા વજને તેમના શરીરને ઘણું કમજોર કરી દીધું છે જેના કારણે તે પડી ગયા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY