Jio સિમ યૂઝર્સને હવે નહીં મળે આ ફ્રી સર્વિસ

1. રિલાયંસ જીયો

Jio સિમની હેપ્પી ન્યૂ યર ઓફર ખત્મ થવામાં માત્ર કેટલાક જ દિવસ બાકી રહ્યા છે. ત્યાર બાદ યૂઝર્સ માટે અનલિમિટેડ ફ્રી 4G ઈન્ટરનેટ અને કોલિંગની સેવા સમાપ્ત થઇ જશે. ૩૧ માર્ચ બાદ તમારે આ સેવાનો લાભ મેળવવા માટે પૈસા ચુકવવા પડશે. જાહેર છે કે, પોસ્ટ પેડ યૂઝર્સને બિલ આવવાના પણ શરુ થઇ ચુક્યા છે.

2. રિલાયંસ જીયો

તેથી જ જરૂરી છે કે, તમે જાણી લો કે જે સિમ તમે લીધું છે તે પોસ્ટપેડ છે કે પ્રીપેડ કનેક્શન છે. રિલાયંસ જીયો આ બધી સુવિધાઓ પ્રી-પેડ અને પોસ્ટ-પેડ બંને પ્રકારે જીયોનાં ગ્રાહકો માટે છે. રિલાયંસની આ સુવિધા 4G પર મળી રહી છે. તે કારણે લોકો ઘણી જ સારી ક્વોલીટી સાથે ઈન્ટરનેટપર વિડીયો જોઈ રહ્યા છે.

3. રિલાયંસ જીયો

પરંતુ જેવી જ આ ફ્રી સેવાઓ પૂરી થશે. તેમજ પોસ્ટપેડ ગ્રાહકોને બીલ મળવાનું શરુ થઇ જશે. તેથી જ જરૂરી છે કે તમે આ જાણી લો કે તમારું સીમ પોસ્ટપેડ છે અથવા પ્રીપેડ… જાણો આ રીતે…

ઘણું જ સરળ છે, સૌથી પહેલા તમે પોતાના ફોનમાં રહેલી જીયો એપને ખોલો. ત્યાર બાદ My jio નો ઓપ્શન આવશે. તેના પર ક્લિક કરો.

4. રિલાયંસ જીયો

તેના પર ક્લિક કર્યા બાદ જે પેજ તમે ઓપન કર્યું છે, તેના પર Welcome to your digital life લખ્યું હશે. આ પેજ પર સૌથી નીચે લખ્યું હશે Skip Sign In, જેના પર તમે જેવું જ ક્લિક કરશો એક નવું પેજ ખુલશે.

5. રિલાયંસ જીયો

આ નવા પેજ પર સૌથી ઉપરની તરફ લખ્યું હશે My Jio. આ પેજમાં તમને Balance લખેલું દેખાશે, તો તેનો મતલબ છે કે, તમારું જીયો કનેક્શન પ્રી-પેડ છે.

6. રિલાયંસ જીયો

પરંતુ બેલેન્સની જગ્યાએ Unpaid bill લખ્યું છે તો તેનો મતલબ છે કે, જીયો કનેક્શનનો ઉપયોગ તમે કરી રહ્યા છે, તે પોસ્ટ-પેડ સીમ કાર્ડ છે.

યાદ રાખો કે, રિલાયંસ જીયો દ્વારા આપવામાં આવી રહેલ ફ્રી સેવાઓ ખત્મ થઇ જશે, જે જીયો યૂઝર્સ પાસે પોસ્ટ-પેડ કનેક્શન છે, તેમને બીલ ચુકવવા માટે તૈયાર રહેવું પડશે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY