સમર વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

1. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

સુરત : ઉનાળામાં શહેરની ફરવાલાયક જગ્યાઓમાં સરથાણા પરની સંગ્રહાલય અને પાલ સ્થિત જગદીશ ચંદ્ર બોસ એક્વેરિયમ હોટ ફેવરીટ બની ગયા છે. લોકો ગરમીથી રાહત મેળવવા સાથે અહિયાં પશુ પક્ષીઓ અને જળચરોના સ્વચ્છંદ વિચરણ નિહાળી રહ્યા છે. ઝૂની સરખામણીમાં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લોકાર્પિત મરીન એક્વેરિયમ લોકોને વધારે પસંદ આવી રહ્યું છે. તેનાથી મનપાની આવક પણ વધી રહી છે.

શહેરમાં ધૂમવા-ફરવાની જગ્યાઓમાં ડુમસ ઉપરાંત થોડાક ક્ષેત્ર પણ છે, જ્યાં લોકો વેકેશનદરમિયાન મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તેમાં સરથાણાનું પરની સંગ્રહાલય અને પાલ સ્થિત જગદીશ ચંદ્ર બોસ એક્વેરિયમ શામેલ છે. ગરમીની રજાઓ શરુ થવા સાથે જે આ બંને જગ્યાએ ભીડ ઉમટી પડવાની શરૂઆત થઇ ગઈ છે. એક્વેરિયમમાં રંગીન માછલીઓ લોકોને વધારે આકર્ષિત કરી રહી છે. બાળકો સાથે મોટા લોકો પણ ત્યાં જઈ રહ્યા છે.એક્વેરિયમનું મુખ્ય આકર્ષણ શાર્ક માછલીઓ છે. વેકેશનની રજાઓમાં શહેરમાં બહારથી આવેલા લોકો પણ અહિયાં આવવાનો મોહ રાખે છે.

સરથાણા ઝૂમાં વાઘ અને સિંહ ઉપરાંત હિમાલયન રીંછ, દરિયાઈ ઘોડા, ઉદબીલાવ, ચિત્તા અને અન્ય જાનવર છે. ઝૂ તાપી નદીના કિનારે હોવાથી અને અંદર ઘણો પાણીનો ભાગ તથા હરિયાળી હોવાથી લોકોને અહિયાં ગરમીથી રાહત મળે છે. સવારે ઝૂ ખુલવા સાથે જે લોકોનો આવવાનો સિલસિલો શરુ થઇ જાય છે.

ઝૂ પ્રશાસને રજાઓના કારણે ઝૂ મોદી સાંજ સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા આઠ દિવસોમાં ઝૂમાં ૧૫,૧૩૪ અને પલ એક્વેરિયમમાં ૨૪,૭૯૦ વિઝીટર્સ પહોચ્યા છે. તેનાથી મનપાને ૧૩,૨૦,૨૧૫ રૂપિયાની આવક થઇ છે. ઝૂના કારણે ૩,૯૩,૧૩૫ અનેએક્વેરિયમ દ્વારા ૯,૨૭,૦૮૦ રૂપિયાની આવક થઇ છે.

2. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

3. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

4. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

5. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

6. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

7. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

8. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

9. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

10. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

11. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

12. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

13. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

14. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

15. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

16. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

17. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

18. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

19. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

20. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

21. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

22. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

23. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

24. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

25. વેકેશનમાં એક્વેરિયમ-ઝૂ નો ક્રેઝ

NO COMMENTS

LEAVE A REPLY