Monday, February 27, 2017

બોલીવુડના ત્રણ સુપર સ્ટાર અજય દેવગણ, અર્જુન રામપાલ અને રણદીપ હુડ્ડા બાદ અભિનેત્રી Jacqueline Fernandez પણ દેશમાં પ્રથમ વખત શરૂ થનારી સુપર ફાઈટ લીગ (એસએફએલ) થી જોડાઈ ગયા છે. લીગની ફ્રેન્ચાઇઝીસ ગોવા પાયરેટ્સે શુક્રવારે...

ઓલમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત ઓલમ્પિક મેડલ વિજેતા Yogeshwar Dutt સોમવારે કોંગ્રેસ નેતા જયભગવાનની પુત્રી શીતલ સાથે લગ્નગ્રંથી જોડાયા છે. લગ્નની વિધિ દિલ્હીના અલીપુરમાં ‘ધ જેહાન ગાર્ડન’ માં કરવામાં આવી હતી. ઓલમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત આ...

ભારતીય મહિલા બોક્સર મૈરી કોમ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા વિકાસ કૃષ્ણનને AIBA એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશન (આઈબા) ની ૭૦ મી વર્ષગાઠની તક પર એક સમારોહમાં આઈબા એવોર્ડથી સમ્માનિત...
History awaits hockey team in Junior World Cup final

Junior World Cup final હોકીનો ખિતાબ જીતવા માટે ભારતીય ટીમ પૂરી તૈયારી કરી ચુકી છે. લખનૌનાં મેઝર ધ્યાનચંદ એસ્ટ્રોટર્ફ સ્ટેડિયમમાં ખિતાબી મુકાબલામાં ભારતની ટક્કર બેલ્જીયમ સાથે થશે. ફાઈનલ મુકાબલા પહેલા ભારતીય હોકી ટીમનાં કોચ...

ભારતે જુનીયર હોકી વિશ્વ કપની બીજી સેમીફાઈનલમાં શુક્રવારે રોમાંચક મુકાબલામાં શૂટઆઉટમાં ઓસ્ટ્રેલિયાની ૪-૨ થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મેજર ધ્યાનચંદ સ્ટેડીયમમાં રમાયેલી મેચમાં બંને હાફની સમાપ્તી બાદ સ્કોર ૨-૨ થી બરાબરી પર રહ્યો...

હરમનપ્રીત સિંહ અને સિમરનજીત સિંહ તરફથી કરવામાં આવેલ ગોલના કારણે ભારતે એફઆઈએચ જુનીયર હોકી વિશ્વ કપની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મેજર ધ્યાનચંદ સ્ટેડીયમ પર રમાયેલી સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ભારતે સ્પેનને ૨-૧ થી હરાવ્યું હતું. મુકાબલાની...

ભોપાલના અફ્ફાન યુસુફના શાનદાર બે ગોલ અને ડ્રેગ ફિલ્કર વીઆર રઘુનાથના એક ગોલના આધારે ભારતે બે મેચોની હોકી સીરીઝની પ્રથમ મેચમાં મેજબાન ઓસ્ટ્રેલિયાને ૩-૨ થી હરાવ્યું છે. બંને ટીમોની વચ્ચે બીજી મેચ આજે રમાશે. ચાર...

નવી દિલ્હી : નરેન્દ્ર ધ્રુવ બત્રાને આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (એફઆઈએચ) ના પ્રમુખ બનાવ્યા બાદ હોકી ઇન્ડિયાએ તેમની જગ્યાએ Mariamma Koshy ને પોતાના નવા સભ્ય તરીકે પસંદ કરી લીધા છે. હોકી ઇન્ડિયાએ પોતાની એક્ઝિક્યુટીવ બોર્ડબની શુક્રવારે...