Saturday, April 29, 2017
Shot on the Chest of the Stonewalled People in Kashmir: Pravin Togadia

Kashmir માં સેનાના જવાનો ઉપર પથ્થરમારો કરનારા દેશદ્રોહીઓને છાતીમાં ગોળી મારી દેવા અને કાર્પેટ બોમ્બિંગ કરવું જોઈએ તેવું વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડીયાએ આજે વડોદરામાં પત્રકારોની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું....
Leader Of Opposition Shankarsinh Vaghela seeking a three-day Assembly Session for GST

ગુજરાતની બીજેપી સરકાર દ્વારા GST કાયદાને પસાર કરવા માટે આગામી તા. ૯મી મેના રોજ એક દિવસીય સત્ર બોલાવવામાં આવ્યું છે. ત્યારે આ સંજોગોમાં કેગ, જસ્ટિસ શાહ કમિશનના અહેવાલની ચર્ચા અને પ્રજાના પ્રાણપ્રશ્નોની ચર્ચા કરવા...
BJP had created a scare on SP Minister Gayatriprasad, but now BJP's silence on MP K.C. Patel Issue.

ઉત્તર પ્રદેશની સમાજવાદી સરકારના તત્કાલિન કેબિનેટ મંત્રી ગાયત્રીપ્રસાદ સામે કથિત દુષ્કર્મના કેસમાં BJP એ નૈતિકતાના મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો, હવે આ BJP ના ગુજરાતના સાંસદ કે.સી. પટેલ સામેના કથિત દુષ્કર્મના મામલે દિલ્હીની કોર્ટે...
rajkot-airport-will-be-developed-to-level-of-green-field-by-the-airport-authority-of-india

Rajkot માં વૈશ્વિક માપદંડ ધરાવતું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦રપ.પ૪ હેકટર જમીનની ફાળવણી કરવામાં આવશે તેવો નિર્ણય રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીની...
Rajkot Airport will be developed to level of green field By the Airport Authority of India

Rajkot માં વૈશ્વિક માપદંડ ધરાવતું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦રપ.પ૪ હેકટર જમીનની ફાળવણી કરવામાં આવશે તેવો નિર્ણય રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીની...
Former woman CM of Gujarat made clear that 'I do not want to leave Gujarat anymore'

"હું ગુજરાતને છોડીને ક્યાંય જવાની નથી, મેં અગાઉ પણ મારું વલણ સ્પષ્ટ કર્યું છે અને ફરી એક વખત આજે પણ કહું છું" તેવી સ્પષ્ટતા ગુજરાતના પૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી (CM) આનંદીબહેન પટેલે પત્રકારો સમક્ષ...
Gujarat Legislative Assembly's one-day session on 9th May for pass the law of GST

GST નો કાયદો પસાર કરવા માટે આગામી તા. ૯ મેના રોજ ગુજરાત વિધાનસભાની એક દિવસની બેઠક બોલાવવામાં આવી હોવાનું રાજ્યના સંસદીય રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગુજરાતના સંસદીય રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે...
Kankaria Carnival Pattern Every year the Sabarmati Festival in Summer Vacation will be organized by AMC

શહેરના કાંકરિયા લેકફ્રન્ટના નિર્માણ બાદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો. હવે તેવી જ પેટર્ન ઉપર અમદાવાદના મેયર ગૌતમ શાહ દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પણ દર ઉનાળુ વેકશન દરમિયાન AMC...