Sunday, June 25, 2017
PM Modi is First World Leader to have White House Dinner with US President Donald Trump

વડાપ્રધાન નરેન્દ્ર Modi ના સ્વાગતની તૈયારી કરી રહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં સોમવારે તેમની માટે રાત્રી ભોજન સમારોહનું આયોજન કરશે. પીએમ મોદી પહેલા વિદેશી નેતા હશે જે વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે...

સોનિયા ગાંધી બાદ તેમના પુત્ર રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનાવવાની અટકળો આમ તો ઘણા સમયથી ચાલી રહી છે, જો કે હવે તેની તારીખ નક્કી થઇ ગઈ છે. સુત્રો અનુસાર, રાહુલ ગાંધી ઓક્ટોબર મહિનામાં...
Printing press of fake notes from the leader of Kerala BJP youth Fronts

કેરળમાં BJP યુવા મોરચાનો નેતા નકલી નોટો છાપતો હોવાનું બહાર આવ્યું છે. ભાજપ યુવા મોરચાના નેતાના ઘરે પાડવામાં આવેલા દરોડામાં પ્રિન્ટિંગ મશીન, બોગસ કરન્સી નોટો અને અન્ય સામગ્રી પોલીસે જપ્ત કરી છે. કેરળની સ્થાનિક...

દેશભરમાં મતદાન ભલે EVM અને VVPAT થી થઇ રહ્યા હોય પરંતુ ભારતીય ગણતંત્રના સર્વોચ્ય પદ રાષ્ટ્રપતિ Election બેલેટ પેપરથી થશે. આ Election માં સાંસદ અને ધારાસભ્ય બેલેટ પેપર પર સહી કરીને મતદાન કરશે. આ...
Anti-Pakistan bill released in American Parliament before Modi's visit

ભારતના PM નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પૂર્વે બે અમેરિકી સાંસદોએ શુક્રવારે (૨૩ જૂને) દેશની સંસદમાં એક બાઈપાર્ટીશન બિલ રજૂ કરવામાં આવ્યું છે જેમાં પાકિસ્તાનની સાથે અમેરિકાના સામરિક સહયોગના સંબંધ ખતમ કરવાની માંગ કરવામાં આવી...
Lalu said, on supporting Nitish's NDA, we have Sitting on CM Chair

ભાજપ પ્રેરિત NDA દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા રામનાથ કોવિંદને જેડીયુના વડા નીતિશકુમારે સમર્થન કર્યું છે. જે અંગે બિહારમાં જેડીયુના સાથી પક્ષ આરજેડીના લાલુપ્રસાદ યાદવે કહ્યું છે કે અમે નીતિશને સીએમ બનાવ્યા...
UPDATE: Ramnath Kovind to be nominated in the Presidential election, Modi, Amit Shah, Advani, among others are present

નવી દિલ્હી: President ઈલેકશન માટે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે પોતાની ઉમેદવારી નોધાવવા માટે સંસદ ભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ નાયબ વડાપ્રધાન એલ. કે અડવાણીની ઉપસ્થિતિમાં...
President Election: Ramnath Kovind to fill the nomination, Modi, Amit Shah, Advani also attended

નવી દિલ્હી: President ઈલેકશન માટે એનડીએ રામનાથ કોવિંદ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે. તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ નાયબ વડાપ્રધાન એલ. કે અડવાણી પણ હાજર રહ્યા...