Monday, January 16, 2017

પટનાના સબળપુર ગંગા દીયારામાં મકરસંક્રાંતિના અવસર પર આયોજિત પતંગબાજીમાં ભાગ લેવા ગયેલ લોકો અકસ્માતના શિકાર બની ગયા છે. લોકો ઉત્સવમાં સામેલ થઈને એનડીઆરએફની નાવથી પરત ફરી રહ્યા હતા, ત્યાર નાવ ગંગામાં પલટી ગઈ હતી....
Patna: Boat sinking kills 21 pilgrims filled in Ganga: Rescue operations conducted

સીએમ નીતીશકુમારે તપાસના આદેશ કર્યા: મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાના વળતરની સહાય જાહેર કરી: પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો બિહારના Patna માં મકર સંક્રાંતિના પર્વે Ganga નદીમાં યાત્રિકો ભરેલી એક હોડી ડૂબવાની ઘટના બની...
Gandhi Will Gradually Be Removed From Currency Notes: Anil Vij

અંબાલા: ખાદીગ્રામોદ્યોગની તરફથી પ્રસિદ્ધ કરાયેલા કેલેન્ડરમાં મહાત્મા ગાંધીના સ્થાને નરેન્દ્ર મોદીની ચરખો ચલાવતી તસ્વીર છપાયા પછી દેશભરમાં હંગામો મચી ગયો છે. આ હંગામા વચ્ચે આજે હરિયાણા સરકારના કેબિનેટ મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા અનિલ...
Wives of BSF Jawan Tej Bahadur Yadav and Armyman Yagya Pratap Singh Come in Support of Their Husbands

જવાનોને ખરાબ ગુણવત્તાવાળું ભોજન આપવાની ફરિયાદ કરવાવાળા BSF જવાન તેજબહાદુર યાદવ અને અધિકારીઓ પર બુટ પોલિશ કરાવવાનો આરોપ લગાવનાર સેનાના જવાન લાન્સ નાયક યજ્ઞ પ્રતાપ સિંહની માટે ન્યાયની માંગણીમાં હવે તેમની પત્નીઓ સામે આવી...

રાજસ્થાનના નયા ગામને કાગળમાં કેશલેસ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ત્યાંની પરિસ્થિતિ કઈક અલગ જ છે. નયા ગામ અજમેર પાસે આવેલું છે. સુત્રો અનુસાર, કાગળોમાં કહેવામાં આવ્યું છે કે, ગામમાં પાંચ પીઓએસ મશીન લગાવવામાં...

Punjab ના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ પર ચંપલ ફેંકવામાં આવ્યું છે. આ ઘટના પંજાબના ભટીંડાની છે, જયારે બાદલ જનતા દરબારમાં લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા. આ પહેલા ભટીંડામાં જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર...
Jawan Tej Bahadur Yadav's Videoclips: BSF Officer Says He Faced Disciplinary Proceedings Previously On Various Charges

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના એક જવાન તેજ બહાદુર યાદવે ભોજનની ગુણવત્તાની ફરિયાદના મુદ્દે સરકારે તપાસ શરુ કરી દીધી છે. જવાન તેજબહાદુર દ્વારા સોશિયલમીડિયા પર એક વિડીયોક્લિપ મૂકીને ભોજનની ગુણવત્તા અંગેની ફરિયાદ કરી હતી. ત્યાર...

નવી દિલ્હી : ગાજીયાબાદમાં બે માળની ઈમારત અચાનક ધરાશાયી થઇ ગઈ છે. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા છે, જયારે પાંચ લોકો હોસ્પિટલમાં જીંદગી અને મોત સામે લડી રહ્યા છે. આ દર્દનાક...