Sunday, June 25, 2017
President Election: Ramnath Kovind to fill the nomination, Modi, Amit Shah, Advani also attended

નવી દિલ્હી: President ઈલેકશન માટે એનડીએ રામનાથ કોવિંદ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે. તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ નાયબ વડાપ્રધાન એલ. કે અડવાણી પણ હાજર રહ્યા...
Opposition also chose the Dalit face, Meira Kumar will be the Presidential candidate of the UPA

રાષ્ટ્રપતિ પદ માટે UPA ના નેતૃત્વમાં વિપક્ષોની બેઠકમાં મીરાં કુમારના નામ ઉપર મહોર મારવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એનડીએના દલિત ઉમેદવારની સામે વિપક્ષ UPA દ્વારા પણ દલિત ચહેરાને પસંદ કરવામાં આવ્યો છે. યુપીએના...

નવી દિલ્હી : પાંચ રાજ્યો અને દિલ્હી નગર નિગમની જોરદાર ચૂંટણી લડાઈ બાદ એક વાર ફરીથી ચૂંટણી મોસમ માટે મેદાન સજાવવામાં આવી રહ્યું છે. Pranab Mukherjee જુલાઈ મહિનામાં નિવૃત થશે તેથી જુલાઈ મહિનામાં ચૂંટણીની...
Delhi

ઉત્તરાખંડમાં આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.તેમજ ચારધામની યાત્રા ખેડી રહેલા પ્રવાસીઓને પણ સાવચેત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ દેશની રાજધાનીમાં સોમવારે મોડી રાતથી ઝરમર વરસાદ ચાલુ છે, જેમાં...
Supreme court gives order to Sahara, depositing Rs 709.82 crore in 10 days

નવી દિલ્હી: Supreme court એ સહારા ગ્રૂપના વડા અને બિજનેસમેન સુબ્રત રોયને ૧૦ વધુ કાર્યવાહક દિવસોની મહેતલ આપીને ૭૦૯.૮૨ કરોડ ર્ય્પિયા સહારા-સેબી રિફંડ એકાઉન્ટમાં જમા કરાવવા માટે કહ્યું છે. કોર્ટે બે વર્ષ જેલમાં ગુજારી...
President Election: Discussion Over In Opposition, Mira Kumar Is In The List of UPA

નવી દિલ્હી: ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા એનડીએ તરફથી રાષ્ટ્રપતિ (President) પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવ્યા પછી વિપક્ષી દળોમાં ભારે હલચલ મચી જવા પામી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એનડીએ દલિત ઉમેદવારના જવાબમાં વિપક્ષ...
BJP-Congress Parliamentary board meeting today for the Presidential Election

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા ૧૭ જૂનથી શરુ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી ન તો સત્તાધારી BJP એ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે અને ના તો વિપક્ષી પાર્ટીઓએ. સોમવારે કોંગ્રેસ અને...

દિલ્હીમાં હવામાને પોતાનો મિજાજ બદલી નાખ્યો છે. ગુરુવારે રાતથી જ દિલ્હીમાં પડી રહેલ વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. તેનાથી લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળી છે. પરંતુ જણાવી દઈએ કે, વરસાદ આવવાના કારણે દિલ્હીમાં...