Monday, January 16, 2017
Surat Metro Rail Projects Approved Route: Deputy Chief Minister Nitin Patel

મંજૂર થયેલ રૂટના પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવા હાઇ પાવર કમિટીએ આપી મંજૂરી ગાંધીનગર ખાતે Metro રેલ અંગેની હાઇ-પાવર કમિટી અંગે મળેલ બેઠકમાં લેવાયેલ નિર્ણયોની માહિતી આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, સુરત શહેરમાં...
pharma

૮મી Vibrant Gujarat ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-ર૦૧૭ના ત્રીજા દિવસે યોજાયેલ ઔષધો અને તબીબી ઉપકરણોના ઉત્પાદન ક્ષેત્રમાં તકો અને પડકારો વિષયક પરિસંવાદમાં કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, જીવનરક્ષક...
A Man Spends 9 Days in Jail Over Booze Worth Rs. 100 in Ahmedabad

100 રૂપિયાની દારૂ ખરીદવા બદલ અમદાવાદના બોપલના એક શખ્સે 10 હજાર રૂપિયા ચુકવવાની સાથોસાથ 9 દિવસ Jail ની હવા ખાવાનો વારો આવ્યો હતો. રાજ્યમાં દારૂબંધીનો કડકાઈથી અમલ કરવાના સરકારના નિર્ણય પછી આ પહેલો કેસ...
After Hathijan Now Memnagar Bird Flu Report Positive, In Ahmedabad

સર્વ ધર્મ રક્ષક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી જસ્મીન શાહની પુછપરછ કરાઈ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર હાથીજણમાં સૌ પ્રથમ રાજ્ય બહારથી આવેલા બે શખ્સો ચાઈનીજ મરઘાના છોડી ગયા હતા. આ મરઘાના કારણે આ વિસ્તારમાં Bird flu...
VGGS-2017 Closing Ceremony

Vibrant Gujarat ગ્લોબલ સમિટ-ર૦૧૭ને એકસાઇટીંગ, સકસેસફુલ અને રીયલી વાયબ્રન્ટ ગણાવતાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી મનોહર પારિકરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વ્યાપારની સરળતા ઉત્તરોત્તર વધી રહી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૭ ડીફેન્સ, એરાનોટીકસ અને એવીએશન...
vibrant gujarat

Vibrant Gujarat ના ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ-ર૦૧૭ના ત્રીજા દિવસે બિનનિવાસી ગુજરાતીઓના એક પ્રતિનિધીમંડળે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વિદેશમાં વસતા મૂળ ગુજરાતીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાપિત કરેલી નવતર પરંપરાઓને અગ્રીમ લઇ જવા બદલ...
mukesh ambani

Gujarat ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં વાયબ્રન્ટ સમિટના બીજા દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ અને રશિયાની સિબૂર હોલ્ડીંગના સંયુકત સાહસ રિલાયન્સ સિબૂર એલસ્ટ્રોમર્સ પ્રાઇવેટ લિમીટેડ અને ઇન્ડેક્ષ-બી વચ્ચે જામનગરમાં રૂા.૧ર૦૦ કરોડના અંદાજીત ખર્ચે રબર પ્રોજેકટ...
Hope to Soon Resolve Issues With GST Says Arun Jaitley

કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે પ્રસ્તાવિત વસ્તુ સેવા કર (GST)ને સંલગ્ન મુદ્દાઓ જો જલ્દીથી ઉકેલાય જશે તો કેન્દ્ર સરકાર હજુ પણ આ પદ્ધતિ (સિસ્ટમ)ને આગામી પહેલી એપ્રિલથી અમલી કરવા માંગે છે....