Monday, February 27, 2017
Naliya rape case: A Memorandum to the Governor by Congress

ગુજરાતના બહુચર્ચિત નલિયા દુષ્કર્મ કેસ અંગે ન્યાયિક તપાસ કરાવવા માટે Congress દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાતના કચ્છ જિલ્લાના નલિયા ખાતેના બહુચર્ચિત યુવતી સાથે કરાયેલા સામુહિક રેપની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આ...
20 February Assembly will be flanked by Congress

18 ફેબ્રુઆરીએ નલિયાથી નીકળનારી કોંગ્રેસની યાત્રા 20મીએ ગાંધીનગર પહોંચશે: વિધાનસભાનું બજેટ સત્ર પહેલાં દિવસથી જ તોફાની બને તેવી સંભાવના ગુજરાતમાં જ નહિ પરતું સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર કચ્છના નલિયા દુષ્કર્મકાંડના વિરોધમાં ગુજરાત Congress દ્વારા...
BJP Government to Stop The Persecution Of The General Public: Shaktisinh Gohil

મોખાણામાં વીજ ચેકિંગના બહાને આતંક ફેલાવ્યો અને સાણંદમાં પાણી આપવાના બદલે ખેડૂતો પર લાઠીચાર્જ કરીને સામાન્ય જનતા પર આતંક મચાવતી BJP સરકાર માનીતા ઉદ્યોગપતિઓને છાવરી રહી છે. BJP સરકારના આવા વલણનો કોંગ્રેસના ધારાસભ્ય અને...
Naliya Rape Case, If have Concrete Evidence to The Leader of Opposition, Gujarat government will seriously investigate: Nitin Patel

નલિયા દુષ્‍કર્મમાં સંડોવાયેલા કોઇપણને સરકાર છોડશે નહીં: પ્રથમ દિવસથી જ ન્યાયિક તપાસ ચાલુ: ધરપકડનો દોર ચાલુ: વિપક્ષના નેતા દ્વારા કરાયેલા આક્ષેપો સામે નાયબ મુખ્‍યમંત્રીની પ્રતિક્રિયા નલિયા દુષ્‍કર્મની ઘટનાને Gujarat સરકારે અત્‍યંત ગંભીરતાથી લીધી છે...
12 BJP Leader Related With Nalia Rape Racket, I have CD of Them: Shankarsinh Vaghela

મંત્રીઓની સીડી હોવાનો શંકરસિંહનો દાવો ગુજરાતના બહુચર્ચિત એવા નલિયા દુષ્કર્મકાંડમાં BJP ના કેટલાક મંત્રીઓ સહીત એક ડઝન જેટલા મોટા માથાઓ સંડોવાયા હોવાનો આક્ષેપ વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યો છે. એટલું જ નહિ...
Indian Coast Gaurd Rescues 2 Boats And 16 Person Off Jakhau

‘વયમ રક્ષામહ:’ના પોતાના સિદ્ધાંતને જાળવીને હંમેશા સતર્ક ભારતીય Coast Gaurd એ છેલ્લાં 48 કલાક દરમિયાન દરિયામાં ત્વરિત અને નિર્ણાયક કામગીરી કરીને 16 વ્યક્તિને બચાવી લીધી હતી. ભારતીય Coast Gaurd ની ઇન્ટરસેપ્ટર બોટ (આઇબી) આઇસીજીએસ સી-408...
Naliya Rape Case: Four BJP Activists Suspended From Party

કચ્છ જિલ્લાના નલિયામાં થયેલા દુષ્કર્મ કેસમાં પોલીસ તપાસ હાથ ધરાઈ હતી.જેમાં ભાજપના ચાર અગ્રણીઓના નામ બહાર આવ્યા હતા. જેના અંતર્ગત કચ્છ જિલ્લા BJP દ્વારા આ ચારેયને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે....
gujarat sea

પોરબંદર સ્થિત નેશનલ ફિશરવર્કસ ફોરમના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજન્સીએ ગુરુવારે અરબ સાગરમાં ગુજરાત કિનારેથી ૩૬ ભારતીય માછીમારોની ધરપકડ કરી લીધી છે. તેમણે છ હોડી કબજે કરી છે. એનએફએફ સચિવ...