બેબી બંપ સાથે Beyoncé એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટોસ

0
53

1. પોપ સ્ટાર બેયોન્સે


પોપ સ્ટાર Beyoncé એ માતા બનવાની છે. તે આશા કરી રહી છે કે, તેમને જુડવા બાળકો થશે. હાલમાં, તેણે એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે એક મરુન રંગની બ્રા અને એક ફૂલોના બેડ પર બેઠેલી દેખાઈ રહી છે.

2. પોપ સ્ટાર બેયોન્સે

બેયોન્સે ફોટોશૂટની એક તસ્વીર સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે, જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “We would like to share our love and happiness. We have been blessed 2 times over. We are incredibly grateful that our family will be growing by 2, and we thank you for your well wishes. – The Carters.”

3. પોપ સ્ટાર બેયોન્સે

તમને જણાવી દઈએ કે, બેયોન્સે અને તેમના પતિ જે જેડની પહેલા પણ એક પુત્રી છે. તેમનું પુત્રીનું નામ બ્લુ આઈવી છે.
જુઓ આગળ વધુ ફોટોસ….

4. પોપ સ્ટાર બેયોન્સે

5. પોપ સ્ટાર બેયોન્સે

6. પોપ સ્ટાર બેયોન્સે

7. પોપ સ્ટાર બેયોન્સે

8. પોપ સ્ટાર બેયોન્સે

9. પોપ સ્ટાર બેયોન્સે

10. પોપ સ્ટાર બેયોન્સે

11. પોપ સ્ટાર બેયોન્સે

12. પોપ સ્ટાર બેયોન્સે

13. પોપ સ્ટાર બેયોન્સે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY