શું નોટબંધીના ત્રણ દિવસ બાદ Amit Shah ની બેંકમાં જમા થયા હતા ૫૦૦ કરોડ !

શું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે સહકારી બેંકમાં ડિરેક્ટર છે તે અમદાવાદ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક એટલે કે એડીસીમાં ૫૦૦ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. આવા સમાચારનો દાવો કરતી એક લીંક સાથે #रिश्वतखोर_PM_मोदी હેસટેગ વાયરલ થયો હતો.

1. શું નોટબંધી બાદ Amit Shah ની બેંકમાં જમા થયા હતા ૫૦૦  ક...


જેમાં લોકોએ પૂછ્યું કે જો આ બાબત સાચી છે તો અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં કેમ નથી આવી. આ મામલે કેટલાંક યુઝર્સે તપાસની માંગ પણ કરી છે. એક વેબસાઈટના પોર્ટલના ન્યુઝ રીપોર્ટ અનુસાર નોટબંધીના ત્રણ દિવસ દરમ્યાન અમદાવાદની એક કો ઓપરેટીવ બેંકમાં ૫૦૦ કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેના ડીરેક્ટર છે. આવકવેરા વિભાગે સુચનાના આધારે તેની પર તપાસ શરુ કરી છે. આ બેંક ઇન્કમટેક્સ ઓફીસ અને આરબીઆઈ ઓફીસની બરાબાર સામે છે.

2. શું નોટબંધી બાદ Amit Shah ની બેંકમાં જમા થયા હતા ૫૦૦  ક...

આ વેબસાઈટની માહિતી અનુસાર આ કો ઓપરેટીવ બેંકની ૧૯૦ બ્રાંચ છે. પરંતુ આટલી મોટી રકમ માત્ર આશ્રમરોડ શાખામાં જ જમા કરાવવામાં આવી છે. આ બેંકના મોટા ભાગના ગ્રાહકો ખેડૂતો અને વેપારીઓ છે. જેના લીધે આ રકમ જમા થઈ હોવાની બાબતને બળ મળે છે. આવકવેરા વિભાગ આ બેંકના સીસીટીવી ફૂટેજને વેરીફાઈ કરી રહી છે.

3. શું નોટબંધી બાદ Amit Shah ની બેંકમાં જમા થયા હતા ૫૦૦  ક...

આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. ભાજપ પોતાનું બ્લેક મની સહકારી બેંકોના માધ્યમથી સફેદ કરી રહ્યું છે. જે સીધી રીતે તેના નિયંત્રણમાં છે. જયારે કેરળમાં સહકારી બેંકોને ભાજપ સાફ કરવામાં પડ્યું છે. આરબીઆઈના આદેશ અનુસાર આવકવેરા વિભાગ શંકાસ્પદ સહકારી બેંકોની તપાસ કરી રહ્યું છે.

4. શું નોટબંધી બાદ Amit Shah ની બેંકમાં જમા થયા હતા ૫૦૦  ક...

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY