ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી ધમાલ

1. ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી...


અમેરિકન ગાયક Beyonce એ આલ્બમ ‘લેમોનેડ’ ના ગીત ‘લવ ડ્રાઉટ’ અને ‘Sandcastle’ થી ૫૯ માં ગ્રૈમી પુરસ્કાર સમારોહમાં સ્ટેજ પર ધમાલ મચાવી દીધી અને આ દરમિયાન પ્રથમ વખત પ્રેગ્નેસીની પરીસ્થિતિમાં સ્ટેજ પર સાર્વજનિક રૂપથી જોવા મળી હતી.

2. ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી...

ગોલ્ડન ડ્રેસમાં ‘ક્વીન બે’ ની હાજરીથી સ્ટેપલ્સ સેન્ટરમાં હાજર લોકો દંગ રહી ગયા હતા. તે આ ડ્રેસમાં ખુબ જ બોલ્ડ લાગી રહી હતી.

3. ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી...

તમને જણાવી દઈએ કે, બેયોન્સે ગ્રૈમીની નવ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી. તેમ છતાં તેમણે ‘Sandcastle’ ની પ્રસ્તુતિ દરમિયાન બેસીને કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. કાર્યક્રમ પ્રસ્તુત કર્યાના એક કલાક બાદ ફોટોગ્રાફ ઓનલાઈન જાહેર થઈ ગયા જેણે ૨૪.૩ લાખ લાઈક મળી અને ૧૬૬૦૦૦ કમેન્ટ્સ મળી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ…

4. ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી...

5. ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી...

6. ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી...

7. ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી...

8. ગ્રૈમી એવોર્ડ્સમાં પ્રેગ્નેન્ટ Beyoncé એ સ્ટેજ પર મચાવી...

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY