ફરી તૈયાર થઈ જાઓ, નવા અવતારમાં આવી રહી છે Pokemon Go ગેમ

0
45

1. પોકેમોન ગો ગેમ

2. પોકેમોન ગો ગેમ

3. પોકેમોન ગો ગેમ

4. પોકેમોન ગો ગેમ

5. પોકેમોન ગો ગેમ

તે સિવાય નવા અપડેટમાં PokeStops પર ઈવોલ્યૂશન આઈટમ્સ મળશે જેવી રીતે Pokeballs અને એગ્સ મળશે જેથી કેટલાક નવા પોકેમોનને વિકસિત થવામાં મદદ મળી શકે. બે નવા ટાઈપનાં berries પણ આવી રહ્યા છે. જે Nanab berries અને Pinap Berry છે. Nanab berries પોકેમોનને સ્લો કરી દેશે જેથી તેને સરળતાથી હીટ કરી શકાય, જ્યારે Pinap Berry કેન્ડી અમાઉન્ટને ડબલ કરી દેશે જો તમે સફળતા સાથે મિસ કર્યા વગર આગળનો પોકેમોન પકડી લો છો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY